આ IPO 5મી સપ્ટેમ્બરે ખુલશે પડાવશે બૂમ , કિંમત રૂ. 100, લાગી ગયો એને કંકુના થઇ જશે

Shree Tirupati Balajee IPO:આ IPO 5મી સપ્ટેમ્બરે ખુલશે પડાવશે બૂમ , કિંમત રૂ. 100, ગ્રે માર્કેટમાં સારી શરૂઆત થઇ શ્રી તિરુપતિ બાલાજી એક નવીન IPO સાથે બજારમાં આવી રહ્યું છે. કંપની ફ્લેક્સિબલ બેગના ઉત્પાદનમાં નિષ્ણાત છે અને તેનું ઉત્પાદન ભારત અને વિદેશમાં બંને જગ્યાએ વેચાય છે. આ IPO રોકાણકારો માટે રસપ્રદ હોઈ શકે છે, પરંતુ કોઈપણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવવી જરૂરી છે.

IPOના હાઇલાઇટ

  • પ્રાઇસ બેન્ડ: ₹78-83 પ્રતિ શેર
  • લોટ સાઇઝ: 180 શેર
  • ઓફરનું કદ: ₹169.65 કરોડ
  • ગ્રે માર્કેટ પ્રીમિયમ: ₹8 (પ્રારંભિક ડેટા)
  • કંપનીનું કામ: ફ્લેક્સિબલ બેગનું ઉત્પાદન અને વેચાણ
  • લિસ્ટિંગ: BSE અને NSE

આઇપીઓ પ્રાઈઝ બેન્ડ શું છે જાણો

તિરુપતિ બાલાજી ipo ની પ્રાઈઝ બેન ની વાત કરીએ તો 78 થી 83 રૂપિયા એક શેરના નક્કી કરવામાં આવેલ છે કંપની દ્વારા જે રોકાણકારો બધા 180 શેર બનાવ્યા છે જેના કારણે રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 14,940 નું આઇપીઓ ભરવો પડશે તિરૂપતિ બાલાજી આઇપીઓ છે તે 9 સપ્ટેમ્બરે બંધ થશે અને આગામી સપ્તાહમાં શેરની ફાળવણી કરવામાં આવશે

ગ્રે માર્કેટમાં કંપનીની નાણાકીય સ્થિતિ શું છે જાણો

તિરુપતિ બાલાજી કંપનીની ગઈકાલે એટલે કે બે સપ્ટેમ્બરના રોજ તેની કિંમત આઠ રૂપિયા પ્રીમિયમ પર ટેડ થઈ હતી એ જોવાનું છે કે આવતા દિવસોમાં આ કંપનીની ગ્રીમ માર્કેટ કેવી રહેશે

કંપની શું કામ કરે છે જાણો

બાલાજી કંપનીની સ્થાપના 2021 માંથી અને તે કંપની ફ્લેક્સિબલ બેગ બનાવે છે તે ભારતમાં નહીં પરંતુ વિદેશમાં પણ આ બેગ બનાવે છે જેના કારણે કંપનીના ગ્રાહકો એગ્રો કેમિકલ ફૂડ પાણીની એગ્રીકલ્ચર લિબર્ટી પણ વેચાણ કરતી કંપની છે

કોના માટે કેટલા સેર અનામત છે જાણો

જો 50% જેવા શેર સંસ્થાકીય ખરીદનારો માટે અનામત રાખવામાં આવ્યા છે 35% જેવા શેર રિટેલ રોકાણ કરવા માટે અનામત રાખવામાં આવેલ છે અને બિન સંસ્થા કે રોકાણકારો માટે ૧૫ ટકા જેવા શેર અનામત રાખવામાં આવેલ છે પ્રમોદકુમાર વિનોદનો કંપનીમાં કુલ હિસ્સો 83.38% છે

સાવધાની:

કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે. શેરબજાર જોખમોને આધીન છે અને ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યનું સૂચક નથી હોતું.

Leave a Comment