FD Scheme : આજના સમયમાં રોકાણ કરવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે એફડી એટલે કે બચત યોજનામાં તમે રોકાણ કરીને સારું એવું વર્તન મેળવી શકો છો ઘણી બધી એવી યોજના છે જેમાં માત્ર 250 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકો છો અને લાખો રૂપિયાનું વળતર મેળવી શકો છો આજે અમે તમને બે સ્કીમ વિશે જણાવીશું જેમાં તમે ઓછા રોકાણ વધુ વળતર મેળવી શકો છો જેમાં તમારા રોકાયેલા નાણા પણ ખૂબ જ સુરક્ષિત માનવામાં આવે છે ચલો તમને વિગતવાર માહિતી આપીએ
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રોકાણ કરીને પણ તમે સારું એવું વર્તન મેળવી શકો છો પરંતુ આ યોજનામાં માત્ર દીકરીઓ જ રોકાણ કરી શકે છે જો તમારા ઘરમાં દીકરી છે તો તમે તેમના નામનું ખાતું ખોલાવી શકો છો માત્ર 250 રૂપિયાનું રોકાણ કરીને 15 વર્ષ સુધી રોકાણ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે સાથે જ આ સ્કીમના માધ્યમથી 8.2% ના વ્યાજ દર એક રોકાણ કરી શકો છો 15 વર્ષ માટે ₹3,000 વાર્ષિક રોકાણ કરવાથી 45000 રૂપિયાનું રોકાણ કરશો તો 8.2% પ્રમાણે 93,552 રૂપિયાનું વળતર મળી શકે છે આ સાથે જ તમે પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ આ યોજના ખાતું ખોલાવી શકો છો
SIP Scheme
એસઆઈપી સ્ટીમમાં રોકાણ કરીને પણ સારું એવું વળતર મેળવી શકો છો એસ આઈ પી દ્વારા નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે જે એસબીઆઇ દ્વારા પણ તમે ખાતું ખોલી શકો છો જેમાં માત્ર 250 રૂપિયાનું રોકાણ કરીને આ યોજના નું લાભ ઉઠાવી શકો છો આમાં દર મહિને 250 રૂપિયા જમા કરી શકો છો અને આરોપણને 20 વર્ષ સુધી ચાલુ રાખો તો ૬૦ હજાર રૂપિયાનું વળતર મેળવી શકે છે જેમાં ૧૨ ટકા રિટર્ન ના હિસાબે ગણતરી કરો છો તમને સારું એવું વ્યાજ મળી શકે છે 1,89,786 મળી શકે છે