Stock Market News – Suzlon Energy Ltd: સ્ટોક માર્કેટમાં આજે પણ મોટા ફેરફાર જોવા મળ્યા છે ત્યારે સુઝલોન એનર્જી લિમિટેડ કંપની માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે હવે તેમના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે આ કંપનીના શેરમાં છેલ્લા એક અઠવાડિયાથી સારું એવું પરફોર્મ્સન જોવા મળી રહ્યુ છે સાથે જ ફરી એકવાર આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો સાથે જ આપ સૌને જણાવી દઈએ તો ઘણા સમયથી સ્ટોક માર્કેટ ડાઉન ચાલી રહ્યું છે તેવામાં આવે આજ કંપનીના શેરમાં તેજી જોવા મળી છે
મીડિયા રિપોર્ટમાં માનીયે તો મેગાવોટની વિગતો અનુસાર કંપનીને 204.75 મેગા નું કામ મળ્યું છે જેના કારણે જિંદાલ ગ્રીન લિમિટેડ અને જિંદાલ રેન્યુલેબલ પેટા કંપનીને સારો એવુ મેગાવોટનું કામ મળતા હવે આ કંપનીનો શેર તેજી પકડી રહ્યો છે
સુઝલોન એનર્જી લિમિટેડનો શેર ટૂંક માર્કેટમાં સારો એવો પર્ફોમન્સ કરી રહ્યો છે bsc માં 48.90 ના લેવલે આ શેર ખુલ્યો હતો જ્યારે પાંચ ટકાના ઓછા સાથે આ સ્ટોપ ખોલ્યો હતો કંપનીના શેર દિવસ દરમિયાન એકાઉન્ટ પણ 48 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા હતા. રોકાણકારો પણ રાજી થયા હતા જે રોકાણકારોએ આ સ્ટોકમાં રોકાણ કર્યું છે તેમના માટે ફાયદો થયો છે
વધુમાં જણાવી દઈએ તો કંપનીને નવો ઓર્ડર મળ્યો છે જેના કારણે જ આ સ્ટોક તેજી પકડી રહ્યો છે ઓરિસ્સામાં અને કંપનીને છત્તીસગઢમાં કામ મળ્યું છે જેના કારણે આગામી દિવસોમાં પણ આ શેરમાં તેજી જોવા મળી શકે છે