Stock News : શેર બજારમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટી હલચલ જોવા મળી રહી છે આજે માર્કેટ ખુલતા ની સાથે જ જોરદાર મંદી જોવા મળી હતી. સેન્સેક્સ 77,000 નું લેવર પણ તોડીને મોટું ગાબળું પડ્યું હતું આઇટી શેરમાં પણ મોટું ગાબળું પડ્યું હતું. રોકાણકાણો પણ મૂંઝવણમાં મુકાયા છે છેલ્લા એક મહિનાથી તહેવારની સિઝનમાં પણ શેરબજારમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું પરંતુ આજે માર્કેટ ખોલતાની સાથે છે સેન્સેક્સમાં જોરદાર મંદી જોવા મળી હતી
આજે ત્રિમાસિક પરિણામોમાં સેન્સેક્સમાં મોટો ઉછાળો
વધુમાં જણાવી દે તો આંતરરાષ્ટ્રીય રોકાણો કારોની વેચવાની પગલે આજે સેન્સેક્સમાં 300 પોઈન્ટ ઉછાળા સાથે ખુલ્યું હતું અને વધુમાં જણાવી દઈએ તો સેન્સેક્સમાં પ્રદર્શન પણ સારું જોવા મળ્યું હતું પરંતુ 600થી વધુ પોઈન્ટ તૂટીને 77,000 નું લેવલ પણ ગુમાવ્યું હતું. ત્યારબાદ રોકાણકારો થોડા મૂંઝવણમાં મુકાયા હતા. 11 વાગ્યે 442.21 પોઈન્ટના કડાકે 77138.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 23,400 ની સાયકોલોજીકલ સપાટી ગુમાવી હતી જેથી રોકાણકારો ડર્યા હતા પરંતુ ટ્રેડ યથાવત રહ્યો હતો અને સારા પ્રદર્શનની રોકાણકારો આશા લઈને બેઠા હતા
વધુમાં શેર માર્કેટમાં તહેવારની સિઝનમાં મંદીનું તાપમાન ખૂબ જ ઓછું રહ્યું હતું પરંતુ બે અઠવાડિયાથી માર્કેટમાં ઓવરલ કરેક્શનના માહોલમાં મેટલ અને હરિયાલીસ્ટી સ્ટોકમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. આજે પણ મેટર અને રીયાલિટીઝ સ્ટોકમાં નીચામાં મથાળેની ખરીદી જોવા મળી હતી. સાથે જ વધુમાં જણાવી દે તો રિયલ એસ્ટિક ઇન્ટેક્સ ગ્રીન ઝોનમાં કારોબારી કરી રહ્યા છે ત્યારે ઓટો સ્ટોકમાં થોડોક સુધારો જોવા મળ્યો હતો