Stock Market News: સ્ટોક માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારે ટાટા ગ્રુપની એક કંપનીનો શેર જોરદાર ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે અને સારું એવું પરફોર્મન્સ કરી રહ્યો છે 19 ફેબ્રુઆરીના રોજ ટાટાનો શેર 17% સુધીને સારું એવું પરફોમન્સ કર્યું હતું 17% થી વધુને 6207.20 રૂપિયા પર પહોંચી ગયો હતો કંપનીમાં 970 રૂપિયાથી વધુનું ઉછાળો જોવા મળ્યો છે રોકાણકારો પર ખુશ થયા હતા સાથે જ મંગળવારે પણ સારું ઉપર પહોંચ જોવા મળ્યું હતું ટાટાના આ શહેરમાં સારો એવો ઉછાળો જોવા મળતા જ રોકાણકરો પણ આ શેર પર ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર થઈ ગયા છે
વધુમાં જણાવી દઈએ તો ડિસેમ્બર ક્વાર્ટર માં ટાટાના ઇન્વેસ્ટમેન્ટમાં કોર્પોરેશનનો નફો 42.57 ટકા વધીને હવે 34.33 કરોડ રૂપિયા થઈ ગયો છે એક વર્ષ અગાઉમાં સમયગાળામાં સારો એવો નફો જોવા મળી રહ્યો છે માર્કેટ એક્સપર્ટ નું માનવું છે કે tata ના શેર આગામી દિવસોમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે છે આ સાથે જ ઓક્ટોબર ડિસેમ્બર 2024 ના ક્વાર્ટર માં કંપનીનું ચોખ્ખું વેચાણ ની વાત કરીએ તો 43.68 કરોડ રૂપિયાની આસપાસ રહ્યું છે
કંપનીમાં સારું એ ઉપરફોર્મન્સ જોવાની સાથે જ 42.67 ટકાનો વધારો થયો છે ડિસેમ્બર મહિનામાં પણ ચોખ્ખું વેચાણ 30.61 કરવાનું હતું જે આંકડા 2023ના છે. રોકાણ કરવા માટે પણ સૌથી વધુ પ્રાયોરિટી ટાટાનો શેર આપતો હોય છે આગામી દિવસોમાં પણ હજુ પણ સારું ઉપર પણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેર 550% થી વધુ આવવાનું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે