Metro Brand Share Price: બજેટ બાદ ઘણી બધી એવી કંપનીઓ છે જેમના શેર ઘટ્યા હતા પરંતુ ઘણા એવા પણ શેર છે જે બજેટ બાદ સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે આજે મેટ્રો બ્રાન્ચ લિમિટેડ 7% થી વધુ ઓછા કર્યો હતો આ સાત મહિનામાં તેમનો સૌથી મોટો એક વધારો જોવા મળ્યો છે ફૂટવેર મેન્યુફેક્ચરિંગ કંપનીના શેરમાં આજે જોરદાર બજેટ બાદ ઉછાળો જોવા મળી રહ્યો છે બજેટની જાહેરાત બાદ આજ કંપનીના શેરમાં સારું એવું પર્ફોમન્સ જોવા મળી રહ્યું છે જેમાં ફૂટવેર ઉદ્યોગ માટે પ્રોત્સાહનનો આ મધ્યમ વર્ગ માટે આવકવે રસ લેપમાં મોટા ફેરફાર થયા છે આ કંપનીનું સ્ટોક હજુ પણ વધુ ઉછડી શકે છે તેવું માર્કેટ એક્સપોર્ટનું માનવું છે
મેટ્રો બ્રાન્ડના શેરમાં 25% નું વધારો છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાયો છે આ વર્ષે અત્યાર સુધીમાં આ ફૂટવેર કંપનીના શેરમાં છ ટકા સુધીનું વળતર રોકાણકારોને આપ્યો છે તેનો પર અઠવાડિયાનો ઉચ્ચતમ એટલે કે ઊંચો ભાવ 1430 અને સૌથી નીચો ભાવ 990.05 રહ્યા છે
જાણો કેવું રહ્યું છે ત્રિમાસિક પરિણામ?
બજેટના મહિનામાં આ કંપનીના શેરમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે મેટ્રો બ્રાન્ડ એ તેના ત્રિમાસિક પરિણામો પણ જાહેર કર્યા છે ડિસેમ્બર 2024 માં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં કંપનીના ચોખા વેચાણમાં 11.59% નો વધારો નોંધાયો હતો જે ડિસેમ્બર 2023 માં 616.39 કરોડ રૂપિયાથી વધીને 687.86 કરોડ રૂપિયા અને પાર પહોંચી ગયા હોવાનું જાહેર થયું છે આગામી દિવસોમાં હજુ પણ આ સ્ટોક સારો એવો પર્ફોમસ કરી શકે છે
ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં બજેટ રજૂ થયા બાદ ભારતમાં ફૂટવેર અને ચામડા ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર સમૃદ્ધિ યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફૂટવેર બ્રાન્ડ આ શેરમાં તાત્કાલિક ઉછાળો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં પણ હજુ જોરદાર ઉછાળો આવે તેવી શક્યતાઓ માર્કેટ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
(Disclaimer: આર્ટીકલમાં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે શેરબજારમાં રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી)