Today gold silver rate આજે સોના ચાંદીનો ભાવ હોળી પહેલા સોનાના ભાવમાં ભારે ઘટાડો, જાણો 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ. આજે સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે હોળીના સમય પહેલા બજારમાં કેટલા ગ્રાહકો સોના ચાંદીના ભાવની જોઈને નિરાશ અનુભવે છે કારણ કે સોના ચાંદીનો ભાવ એટલો વધી ગયો છે કે ગ્રાહકોને કેવી રીતે ખરીદો તેને જ કંઈ ખબર પડતી નહીં.
આજે સોનાનો ભાવ ₹50 વધીને 87,750 થઈ ગયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો તે તીર જોવા મળ્યો છે તો ચાલો શહેર પ્રમાણે સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ.
દિલ્હી આજે સોનાનો ભાવ
- આજે દિલ્હીના સોના ભાવો વિશે વાત કરીએ તો 22 કેરેટ સોનાનો ભાવ 100 gm દીઠ 80050 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,310 રૂપિયા એક તોલાના છે
મુંબઈ આજે સોનાનો ભાવ
- મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,900 છે જ્યારે સોનાના 24 કેરેટ ભાવ 87,160 રૂપિયા એક તોલાનો છે
હોલિકા દહન દરમિયાન આ ભૂલ તમારા પરિવાર માટે લાવી શકે છે મોટી મુસીબત, જાણો
કોલકાતા આજે સોનાનો ભાવ
- કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79,900 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 27,160 રૂપિયા
જયપુર, ભોપાલ, ઇન્દોર, પટનામાં આજે સોનાનો ભાવ
- આજે જયપુર, ભોપાલ, ઇન્દોર, પટનામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 80050 રૂપિયા છે અને 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 87250 રૂપિયા છે.
લખનૌ, કાનપુર, રાયપુરમાં આજે સોનાના ભાવ
- આજે લખનૌ, કાનપુર, રાયપુરમાં 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 79950 રૂપિયા અને 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 87310 રૂપિયા છે.
અમદાવાદ અને હૈદરાબાદમાં આજે સોનાના ભાવ
- આજે અમદાવાદમાં 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 79950 રૂપિયા અને 24 કેરેટ સોનું 87210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.