Gold Prices Today: છેલ્લા એક મહિનાથી સતત સોનાને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આજે ફરી એકવાર સોનાના ભાવમાં સામાન્ય ફેરફાર થયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ માર્કેટ એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સરેરાશ આજે સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે એટલે કે 80,390 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ને આસપાસ નોંધાયા છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આજે 87,712 પહોંચી ગયો છે ચલો તમને જણાવી દઈએ અમદાવાદ થઈ મુખ્ય શહેરોના ગુજરાતના લેટેસ્ટ સોનાના ભાવ
અમદાવાદ, સુરત,રાજકોટ શહેરના આજના 10 ગ્રામ સોનાનો ભાવ
અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹80,440 ની આસપાસ નોંધાયો છે આ ભાવ 10 ગ્રામ સોનાના છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,750 ને આસપાસ નોંધાયો છે આગામી દિવસોમાં પણ હજુ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ છે છેલ્લા બે ત્રણ મહિનાથી સતત સોનાનો ભાવ વધી રહ્યો છે અત્યાર સુધીમાં 30 ટકા જેટલો ભાવ વધ્યો હોય તેવું માર્કેટ એક્સપોર્ટનું અનુમાન છે
સુરત અને રાજકોટ શહેર સહિતના મુખ્ય શહેરોમાં પણ સોનાને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે 22 કેરેટ સોનાનો ભાવ 80,440 ને આસપાસ પહોંચી ગયો છે ત્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87,750 ની આસપાસ પહોંચી ગયો છે આ ભાવ 10 ગ્રામનો છે. 2024 ના અંત સુધીમાં સતત સોનાનો ભાવ વધ્યો હતો અને 2025 માં પણ સતત સોનાનો ભાવ વધી રહ્યો છે કોમોડિટી માર્કેટમાં રોકાણ કરતા રોકાણ કરવા માટે સારા સમાચાર હોય છે જ્યારે સોનાના ભાવ વધતા હોય છે પરંતુ જે લોકો ફરીથી કરી રહ્યા છે તેમના માટે ઘણીવાર મુજવડ ભર્યા ભાવ જોવા મળતા હોય છે