યુપીઆઈ દ્વારા એક દિવસમાં કેટલા રૂપિયા મોકલી શકાય છે? જાણો પૈસાની રકમ બેંકમાં યુપીઆઈ મર્યાદા અમે જે પણ ખરીદવા માંગીએ છીએ તેના માટે અમે નિયમિત પણે ઓનલાઈન ચુકવણી કરીએ છીએ શું તમે જાણો છો કે તમે દિવસમાં કેટલી વાર યુપીઆઈ પેમેન્ટ કરી શકો છો? શું તમે જાણો છો કે કઈ બેંકે યુપીઆઈ મર્યાદા નક્કી કરી છે?
હવે દરેક વ્યક્તિને પેમેન્ટ કરવા માટે તરત જ પોતાનું ફોન કાઢી લે છે અને યુપીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ કરે છે આ ઉપરાંત ઘણી બધી ચુકવણીઓ પણ ઓનલાઇન ચુકવવામાં આવી રહી છે હાલમાં દેશમાં ડિજિટલ પેમેન્ટ નો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે હવે આ યુપીઆઈ ટૂંક સમયમાં વધુને વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું સાધન બની ગયું છે તાજેતરમાં આરબીઆઈ અને યુપીઆઈ લાઈટ ના નામે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે ફેરફારો કર્યા છે પરંતુ આરબીઆઇ બેન્ક ઉપર દૈનિક ચુકવણી પર નિયંત્રણો લાવી દીધા છે
દેશમાં યુપીઆઈ ટ્રાન્જેક્શન માં ઝડપી વધારો થયો છે સ્માર્ટફોન નો ઉપયોગ કરનાર લગભગ દરેક વ્યક્તિ નાના મોટા ટ્રાન્જેક્શન અને મને ટ્રાન્સફર કરવા માટે યુપીઆઈ નો ઉપયોગ કરી રહી છે મોટા દુકાનદારોથી લઈને રસ્તાની બાજુની નાની દુકાનો સુધી તેઓ એક યુ આર કોડ દ્વારા ચુકવણીની સિસ્ટમ અપનાવી જજો કે તેની દૈનિક મર્યાદાને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થયા છે હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ પણ આ સમસ્યા દૂર કરે છે સોમવાર 16 સપ્ટેમ્બર થી ઘણી વસ્તુઓ માટે ઉપયોગ ટ્રાન્ઝેક્શન ની દૈનિક મર્યાદા વધવા જઈ રહી છે
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સૂચના અનુસાર 16 સપ્ટેમ્બર થી ઘણી જગ્યાઓ એ યુપીએલ ટ્રાન્જેક્શન મર્યાદા વધારવા નો નિર્ણય લીધો છે rbi 8 ઓગસ્ટની બેઠક બાદ યુપીઆઈ ટ્રાન્જેક્શન લીમીટ વધારવાની જાહેરાત કરી હતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તમામ યુપીઆઈ એપ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને બેંકોને પણ આ અંગેની માહિતી આપેલ છે તેમને નવી સૂચનાઓ મુજબ તેમની સિસ્ટમ અપડેટ કરવા પણ વિનંતી કરવામાં આવી છે
આ જગ્યા પર પાંચ લાખ રૂપિયા નું પેમેન્ટ કરી શકાય છે
એન પી સી આઈ અનુસાર નવા નિયમો હેઠળ તમે આવતીકાલથી ટેક્સ ભરવા માટે દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીનું ટ્રાન્સફર કરી શકો છો હોસ્પિટલ બિલ શૈક્ષણિક ipo અને rbi ની રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં પાંચ લાખ રૂપિયા સુધીના વ્યવહારો પણ શક્ય બનશે જોકે દરેક ટ્રાન્જેક્શનમાં વધેલી મર્યાદા નો ઉપયોગ કરવામાં આવશે નહીં એ ડિસેમ્બર 2021 અને ડિસેમ્બર 2023 માં યુપીએલ ટ્રાન્જેક્શન મર્યાદામાં ફેરફાર કર્યો હતો. આ ઉપરાંત એક જ ખાતા યુપીઆઈ સર્કલ માંથી એક થી વધુ લોકો દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે
બેંકો પણ પોતાની મર્યાદા નક્કી કરે છે
હાલમાં અન્ય તમામ પ્રકારના યુપીઆઇ વ્યવહાર માટે ₹1,00,000 ની દૈનિક મર્યાદા છે જોકે અલગ અલગ બેંકો પોતાની રીતે આ મર્યાદા નક્કી કરી શકે છે અલ્હાબાદ બેંકની યુપીઆઈ ટ્રાન્જેક્શન મર્યાદા 25 હજાર રૂપિયા છે તે જ સમયે hdfc bank અને icici bank ₹ 1,00,000 સુધીના વ્યવહારોની સ્વીકારી શકે છે આ સિવાય કેપિટલ માર્કેટ કલેક્શન ઇન્સ્યોરન્સ અને ફોરેન ટ્રાન્જેક્શન માટે સમાન મર્યાદા પ્રતિદિવસ બે લાખ રૂપિયા સુધીની છે
એચડીએફસી બેન્ક
એચડીએફસી બેન્ક માં એક દિવસમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીના યુપીઆઈ ટ્રાન્જેક્શન કરી શકાય છે 24 કલાકમાં વધુમાં વધુ ૨૦ વ્યહવારોની મંજૂરી છે
Sbi
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ દૈનિક ચુકવણીની મર્યાદા એક લાખ રૂપિયા નક્કી કરેલી છે sbi ની જેમ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા યસ બેન્ક DCB બેંક પંજાબ નેશનલ બેંક માં પણ સમાન મર્યાદા નુસરે છે
Icici બેંક
આ બેંકમાં ટ્રાન્જેક્શનની મહત્તમ મર્યાદા રૂપિયા એક લાખ નક્કી કરવામાં આવી છે ₹1,00,000 સુધીના તમામ વ્યવહારોને એક સાથે મંજૂરી આપવામાં આવી છે આ બેંક 24 કલાકમાં વધુમાં વધુ 10 ટ્રાન્જેક્શનની મંજૂરી આપે છે
કેનેરા બેન્ક
કેનેરા બેન્ક યુપીઆઈ દ્વારા વ્યક્તિગત વ્યવહારો ઉપર રૂપિયા એક લાખની મર્યાદા લાવી છે એક દિવસમાં વધુમાં વધુ 20 ટ્રાન્ઝેક્શન કરી શકાય છે
Bank of baroda
બેંક ઓફ બરોડા એ દૈનિક ચુકવણીની મર્યાદા રૂપિયા એક લાખ નક્કી કરેલી છે એક દિવસમાં વધુમાં વધુ વિશ્વ વારો કરી શકાય છે બેન્ક ઓફ બરોડા માટે આ તક આપેલી છે
એક્સિસ બેન્ક
એક્સિસ બેન્ક ડેબિટ ફોન પેમેન્ટ અથવા પર્સનલ પેમેન્ટ પર એક લાખ રૂપિયાની દૈનિક મર્યાદા નક્કી કરેલી છે
કોટક મહિન્દ્રા બેન્ક
આ બેંકમાં વધુમાં વધુ એક લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરી શકાય છે એક દિવસમાં દસ વ્યવહારો કરવા જોઈએ જો તમે ક્યુઆર કોડ અપલોડ કરીને પૈસા ચૂકવવા માંગતા હોય તો તે ફક્ત રૂપિયા 2000 સુધીની મંજૂરી આપે છે