સુરત: ચાઈનીઝ પતંગની દોરીથી યુવકના ગળાને ગંભીર ઈજા, 75 ટાંકા મૂકવામાં આવ્યા

Surat youth gets 75 stitches after Chinese kite string

સુરતના અમરોલી-સયાન રોડ ઓવરબ્રિજ પર સોમવારે ચાઈનીઝ પતંગ દોરી (માંજા)ના કારણે 25 વર્ષીય સમર્થ નાવડિયાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દોરીએ તેમનું ગળું કાપી નાખ્યું, જેના કારણે તેમને તરત જ હોસ્પિટલમાં લઈ જવું પડ્યું. કિરણ હોસ્પિટલમાં તાત્કાલિક સર્જરી કરીને ત્રણ ડોકટર્સની ટીમે તેમની જિંદગી બચાવી. Surat youth gets 75 stitches after Chinese kite string સુરતમાં બનેલી … Read more

10 ધોરણ અને ITI ડિપ્લોમા માટે રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 ફોર્મ ભરવાનું ચાલુ

RRC NWR Apprentice Recruitment 2024

10 ધોરણ અને ITI ડિપ્લોમા માટે રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 ફોર્મ ભરવાનું ચાલુ ઉત્તર પશ્ચિમ રેલવે ભરતી સેલ (RRC NWR) દ્વારા 06 નવેમ્બર 2024ના રોજ એપ્રેન્ટિસની કુલ 1791 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો તમે 10મા ધોરણમાં લાયક અને ITI ડિપ્લોમા ધરાવતા છો, તો આ એક સુંદર તક છે. આ ભરતી પ્રક્રિયા 10 … Read more

આ સરકારી કંપનીમાં એન્જિનિયરોની ભરતી, પરીક્ષા વગર જ સિલેક્શન થશે, 6 ડિસેમ્બર છેલ્લી તારીખ

RITES Recruitment 2024

રેલ ઈન્ડિયામાં સિવિલ એન્જિનિયરની 60 જગ્યા, 6 ડિસેમ્બર અંતિમ તારીખ ઇન્ડિયામાં ટેકનિકલ અને ઇકોનોમિક સર્વિસ લિમિટેડ માટે સિવિલ એન્જિનિયર માટે સાઈડ જગ્યા ઉપરથી જાહેર કરવામાં આવેલી છે તો તમે પણ નોકરી કરવા માગતા હો તો આ ભરતી માટે અરજી કરી શકો છો તે માટે સંપૂર્ણ માહિતી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોઈએ છેલ્લી તારીખ કઈ … Read more

રાજ્યના આ શહેરોમાં હવે ઠંડી ભુક્કા કાઢશે, જાણો હવામાન વિભાગની મહત્વપૂર્ણ માહિતી

Gujarat Weather : રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો જોર હોત તું જાય છે છેલ્લા બે ત્રણ દિવસથી ઠંડી માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા અગત્યની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન નીચું ગયું છે ગાંધીનગર નલિયા તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો નોંધાયો હતો … Read more

Divyang Sadhan Sahay Yojana 2024:દિવ્યાંગોને મળશે રૂ. 20,000 ની સહાય અરજી માટે પ્રક્રિયા

Divyang Sadhan Sahay Yojana 2024

દિવ્યાંગોને કુત્રિમ અવયવો અને સાધન સહાય યોજના વિશે વિગતવાર ચર્ચા કરીશું. આ યોજનાનો લાભ કોને મળે છે, અરજી માટે શું પ્રક્રિયા છે, અને જરૂરિયાત ડોક્યુમેન્ટ્સ શું છે તેની સંપૂર્ણ માહિતી અહીં મળશે. વિડિયોને અંત સુધી જોતા રહો જેથી તમે આ યોજનાનો સંપૂર્ણ લાભ લઈ શકો. Divyang sadhan sahay yojana 2024 online registration gujarat square news … Read more

ભરૂચ હાઈવે પર ભયંકર અકસ્માત,એક જ પરિવારના 6 લોકોના કરુણ મોત

Fatal accident on Bharuch highway

Gujarati news Today: છેલ્લા એક મહિનાથી સતત અકસ્માતની ઘટનાઓ ગુજરાતમાં સામે આવી રહી છે ત્યારે ફરી એક વાર આજે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં છ લોકોના મોત નીપજ્યા હતા . મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ અને પાંચકડાગામ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના લોકો ભરૂચના શુક્લતીર્થના મેળામાં ઈકો કારમાં  … Read more

દાહોદને મળશે મોટી ભેટ : ₹121 કરોડ ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને છાબ તળાવ પુનર્જીવન ₹120.87 કરોડમાં

Dahod gets ₹121 cr Integrated Command & Control Centre

દાહોદમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વિકાસ કામગીરી અભૂતપૂર્વ છે, જે શહેરના વહીવટી અને જીવનગુણવત્તાના સ્તરને ઉંચું લાવવાનું ઉદ્દેશ્ય ધરાવે છે. ₹121 કરોડના ખર્ચે નિર્મિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) અને ₹120.87 કરોડના ખર્ચે પુનર્જીવિત છાબ તળાવ, આ બંને પ્રોજેક્ટ્સ શહેર માટે મોટી સફળતા છે. Dahod gets ₹121 cr Integrated Command & Control Centre દાહોદ … Read more

મુકેશ અંબાણીની મોટી તૈયારી, લાવી શકે છે ઈલોન મસ્ક ની જેમ હ્યુમનૉઇડ રોબોટ

Mukesh Ambani Reliance to launch Humanoid Robots 2025

મુકેશ અંબાણીની મોટી તૈયારી, લાવી શકે છે ઈલોન મસ્ક જેવો માનવીય રોબોટ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ હ્યુમનોઇડ રોબોટ બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. અંબાણીના રિલાયન્સ ગ્રૂપનો એક ભાગ એડવર્બ ટેક્નોલોજીસ લિમિટેડ 2025માં તેનો પહેલો હ્યુમનૉઇડ રોબોટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. Mukesh Ambani Reliance to launch Humanoid Robots 2025 તે … Read more

Raj Shekhawat: રાજ શેખાવતની લોરેન્સ બિશ્નોઈને ખુલી ચેલેન્જ, કહ્યું જામીન લેતો નહીં નહીંતર…

Raj Shekhawat On Lawrence Bishnoi

Raj Shekhawat: કરણી સેનાના રાજ શેખાવત ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે તેમણે ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લઈને મોટી જાહેરાત કરી છે અને ધમકી પણ આપી છે સાથે જ તેમનો સંપર્ક કરવા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે હાલમાં રાજ શેખાવત ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ અગાઉ પણ લોરેન્સ બિશ્નોઈને … Read more

બનાસકાંઠા: વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના, દેશી પશુપાલકો માટે આશાજનક પહેલ

World's first Gomutra Dairy in Banaskantha

બનાસકાંઠા ન્યૂઝ: વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરીની સ્થાપના, દેશી પશુપાલકો માટે આશાજનક પહેલ બનાસકાંઠા જિલ્લાનો ભાભર તાલુકાનો અબાલા ગામ આજે પ્રેરણાનું કેન્દ્ર બની ગયું છે, ઉદઘાટન સમારંભમાં શંકરભાઈ ચૌધરી અને ડો. વલ્લભભાઈ કથેરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ જ્યાં આયુર્વેદની પ્રાચીન માન્યતાઓને આધારે વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી સ્થાપિત કરવામાં આવી છે. “ધેનુપ્રસાદ એગ્રોવત” નામના આ પ્રોજેક્ટને 7 વર્ષ … Read more