અમદાવાદ-વડોદરા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, ત્રણ લોકોના મોત, જાણો સમગ્ર ઘટના.
ગુજરાતમાં અકસ્માતની ઘટના અવારનવાર બને છે ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા ખેડા જિલ્લાના માર્ગ અકસ્માતનો બનાવ સતત વધી રહ્યો છે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે ને જોડતો એક્સપ્રેસ હાઈવે પર ગત રાત્રે અકસ્માતની ઘટના સર્જાઈ હતી જેમાં એક મહિલા સહિત પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે ત્રણ લોકોને ઘટનાસ્થળે … Read more