ઋષિકેશ પટેલે જણાવ્યું સરકારી હોસ્પિટલમાં 1900 ડૉક્ટરની ભરતી જાણો માહિતી

1900 Doctor Recruitment Gujarat

સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડૉક્ટર્સની ભરતી કરવાની જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1900 ડૉક્ટર્સની નિમણૂક કરવામાં આવશે, જેમાં વર્ગ-1ની 1100થી વધુ અને વર્ગ-2ની 800 જગ્યાઓ ભરાશે. 1900 Doctor Recruitment Gujarat

મુખ્ય વિગતો: 1900 Doctor Recruitment Gujarat

  1. કુલ જગ્યાઓ: 1900
  2. વર્ગ-1: 1100+ જગ્યાઓ
  3. વર્ગ-2: 800 જગ્યાઓ

ગુજરાતના આરોગ્ય મંત્રી એવા ઋષિકેશ પટેલ ભાઈએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં હવે ભરતી કરવામાં આવશે જેમાં 1900 ડૉક્ટર ની ભરતી કરવામાં આવશે વર્ગ :1 માટે 1100થી વધુ જગ્યા ની ભરતી કરવામાં આવશે અને વર્ગ 2 માટે 800 જગ્યા પર ભરતી કરવામાં આવશે એવું ઋષિકેશ પટેલ ભાઈએ જણાવ્યું હતું

Join WhatsApp

Join Now

Leave a Comment