ભારતીય નૌકાદળ દ્વારા માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો જે પણ વિદ્યાર્થી મિત્રો આર્મીમાં જવાની ઈચ્છા ધરાવતા હોય તેમના માટે એક સુવર્ણ તક છે ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર અરજી કરી શકશે agniveer bharti 2025 online form
અગ્નિવીર ભરતી 2025 મહત્વની તારીખ
અગ્નિવીર ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ હાલમાં ચાલુ જ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 10 એપ્રિલ 2025 સુધી તમામ ઉમેદવાર અરજી કરી શકે છે.
ભારતીય નૌકાદળ ભરતી 2025 અરજી ફી agniveer bharti 2025 online form
બધા જ વર્ગના ઉમેદવારોએ અરજી ભી તરીકે 550 રૂપિયા આપવાના રહેશે તારીખ પૂરી થાય તેના પહેલા ફી ભરવાની રહેશે અને ઓનલાઇન પણ અરજીથી કપાવી શકો છો
અગ્નિવીર ભરતી 2025 શૈક્ષણિક લાયકાત:
મિત્રો તમે પણ અગ્નિવીર ભરતીમાં અરજી કરવા માગતા હોય તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 અને ધોરણ 12 પાસ માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે પાસ કરેલ હશે તે જ વિદ્યાર્થીઓ આ અગ્નિવર ભરતી માટે ફોર્મ ભરી શકશે તથા ડિપ્લોમા (મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેકનોલોજી) 50% ગુણ સાથે.
ભરતી અને યોજનાની વધુ માહિતી માટે ક્લિક કરો
ભારતીય નૌકાદળ અગ્નિવીર 2025 માટે કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી સિસ્ટમ દ્વારા અરજી કરી શકે છે. નીચે આપેલ સૂચનાઓનું પાલન કરીને તમે આ પોસ્ટ્સ માટે અરજી કરી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
- સત્તાવાર સૂચના PDF: ડાઉનલોડ કરો
- અરજી લિંક: Apply Online