AMC ભરતી 2024 : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે તો જે વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરતા તેમના માટે ભૂતકાળ મેળવવાની તક છે તો અમદાવાદ મહાનગરપાલિકામાં કેટલી જગ્યાએ હશે ફોર્મ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે AMC Recruitment 2024
તમારે સરકારી માહિતી યોજના નવા ન્યુઝ તાજા સમાચાર સંપૂર્ણ માહિતી એક જ મિનિટમાં તમારા મોબાઇલમાં જોવા માગતા હોવ તો Gujarat SQUARE – Daily Gujarat News Hub whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ એટલે તમને તરત જ માહિતી મળી જશે
AMC Recruitment 2024 | અમદાવાદ મહાનગરપાલિકા ભરતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પોસ્ટ | ફૂડ સેફ્ટી ઓફિસર |
જગ્યા | 43 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 6 નવેમ્બર 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ahmedabadcity.gov.in/ |
AMC ભરતી 2024 શૈક્ષણિક લાયકાત અને અનુભવ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ની વાત કરીએ તો સૌ પ્રથમ ઉમેદવારે ટેકનોલોજી બાયો ટેકનોલોજી એગ્રીકલ્ચર અથવા વેટેનરી સાયન્સ કરેલ હશે અને ફિલ્મની સાથે બે વર્ષ અનુભવ હશે તો ઉમેદવાર આ ફરતી માટે ફોર્મ ભરી શકે છે
AMC ભરતી 2024 પગાર ધોરણ :
એએમસી ભરતી માટે સિલેક્શન થઈ જશે તે ઉમેદવાર પગાર માટે દર મહિને 49 હજાર રૂપિયા આપવામાં આવશે એ પણ પહેલા ત્રણ વર્ષ માટે પછી સાતમા પગાર પંચ પ્રમાણે વધારો કરવામાં આવશે અને એલાઉન્સ પણ આપવામાં આવશે
AMC ભરતી 2024 અરજી ફી :
- બિન અનામત વર્ગ માટે રૂપિયા 500
- અનામત વર્ગ માટે આ ફી રૂપિયા 250 રૂપિયા
AMC Recruitment 2024 મહત્વની કડીઓ
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |