અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બગીચા શાખા માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. જો તમે સરકારી નોકરીની તૈયારીમાં છો અથવા સ્થિર નોકરી શોધી રહ્યા છો, તો આ ભરતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. AMC Recruitment 2026
જાહેર થયેલ જગ્યાઓની વિગત
જાહેરાત ક્રમાંક ૧૮/૨૦૨૫-૨૯
- આસીસ્ટન્ટ સિટી ઈજનેર – ૨૭ જગ્યાઓ
- જાહેરાત ક્રમાંક ૧૯/૨૦૨૫-૨૬
આસીસ્ટન્ટ ઈજનેર – ૩૭ જગ્યાઓ - જાહેરાત ક્રમાંક ૨૦/૨૦૨૫-૨૬
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર – ૪૭૪ જગ્યાઓ - કુલ મળીને ૫૩૮થી વધુ જગ્યાઓ, એટલે કે તક ખરેખર મોટી છે.

AMC Recruitment 2026 અરજી પ્રક્રિયા
આ ભરતી માટે ઓનલાઇન અરજી જ માન્ય રહેશે. ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર જઈને recruitment link દ્વારા અરજી કરવી પડશે.
વેબસાઇટ: www.ahmedabadcity.gov.in (Recruitment Section)
મહત્વપૂર્ણ સૂચના
- અરજી કરતા પહેલા જાહેરાત સંપૂર્ણ વાંચવી ખૂબ જરૂરી છે
- લાયકાત, ઉંમર મર્યાદા અને ફી સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવશે
- છેલ્લી તારીખ પહેલા અરજી કરવાનું ચૂકી ન જશો










