Anganwadi bharti gujarat 2025: 9000થી વધુ જગ્યાઓ માટે ભરતી શરૂ! આજથી કરો ઓનલાઈન અરજી

anganwadi bharti gujarat 2025

Anganwadi Job Gujarat 2025 ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી વર્કર અને તેડાગર માટે 9000થી વધુ જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવી છે. નોકરીની તલાશમાં રહેલા મહિલાઓ માટે આ એક સુવર્ણ તક છે. anganwadi bharti gujarat 2025

આંગણવાડી ભરતી 2025 મહત્વપૂર્ણ તારીખો

ઘટનાતારીખ
અરજીઓ શરૂ08 ઓગસ્ટ 2025
છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2025

અરજી લિંક: e-hrms.gujarat.gov.in

આંગણવાડી ભરતી 2025 ભરતી વિગતો

પોસ્ટના નામ:

  • આંગણવાડી વર્કર – 5000 જગ્યાઓ
  • આંગણવાડી તેડાગર – 4000+ જગ્યાઓ
  • કુલ જગ્યાઓ: 9000+
  • કાર્યસ્થળ: સમગ્ર ગુજરાત
  • અરજી રીત: ઓનલાઈન

આંગણવાડી ભરતી 2025 નીચેના જિલ્લાઓમાં યોજાશે:

Ahmedabad, Surat, Rajkot, Vadodara, Bhavnagar, Junagadh, Navsari, Panchmahal, Kheda, Kutch, Dahod, Amreli, Jamnagar, Botad, Aravalli, Tapi, Morbi, Banaskantha, Gandhinagar, Mahesana, Bharuch, Valsad, Porbandar, Mahisagar, Surendranagar, Chhota Udepur, Gir Somnath, Narmada, Devbhumi Dwarka, અને અન્ય જિલ્લાઓ…

anganwadi bharti gujarat 2025 અરજી કેવી રીતે કરવી? Anganwadi bharti gujarat online apply

  • e-hrms.gujarat.gov.in પર જાઓ
  • “Recruitment” વિભાગ ખોલો
  • તમારું જિલ્લો પસંદ કરો
  • “Apply Online” પર ક્લિક કરો
  • અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ લેશો

Join WhatsApp

Join Now

Leave a Comment