Bank of Baroda Recruitment 2025: બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટ માટે 500 જગ્યાઓ માટે આજે જ અરજી કરો!

Bank of Baroda Peon Recruitment 2025

બેંક ઓફ બરોડા, ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ પદ માટે નિમણૂક માટે સુવર્ણ તક આવી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઘડવા માંગો છો, તો આ અવસર તમારા માટે છે.

Bank of Baroda Recruitment 2025 અંતર્ગત બેંક ઓફ બરોડાએ ઓફિસ આસિસ્ટન્ટ પદ માટેની ભરતી પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ ભરતી દ્વારા કુલ 500 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો રસ ધરાવે છે અને લાયકાત ધરાવે છે તેઓ તાત્કાલિક અધિકૃત વેબસાઈટ bankofbaroda.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

Bank of Baroda Peon Recruitment 2025: પરીક્ષા માહિતી

વિગતોમાહિતી
સંસ્થા નું નામબેંક ઓફ બરોડા (Bank of Baroda)
પરીક્ષાનું નામઓફિસ આસિસ્ટન્ટ (પિઓન) ભરતી 2025
નોકરી સ્થાનઆખા ભારતમાં (Across India)
ખાલી જગ્યાઓ500 (અંદાજિત)
અરજી કરવાની રીતઓનલાઈન (Online)
પસંદગી પ્રક્રિયાઓનલાઇન પરીક્ષા + સ્થાનિક ભાષા પરીક્ષણ
અધિકૃત વેબસાઇટbankofbaroda.in
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ3 મે, 2025
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ23 મે, 2025

Bank of Baroda Office Assistant Recruitment 2025: ખાસ સૂચનાઓ

“પદ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ જાહેરાતમાં જણાવાયેલા લાયકાત માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે. તેથી, દરેક ઉમેદવારે આ સૂચનાને ધ્યાનપૂર્વક વાંચવી અને તમામ નિર્દેશોનું પાલન કરીને ઓનલાઈન અરજી કરવી જરૂરી છે. જો કોઈ ઉમેદવાર બધી અરજી કરે છે તો માત્ર છેલ્લી માન્ય અને સંપૂર્ણ અરજી જ સ્વીકારવામાં આવશે.”

Bank of Baroda Office Assistant Recruitment 2025: પગાર ધોરણ

ભરતી થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 19,500 થી 37,815 સુધીનો પગાર મળશે.

Bank of Baroda Office Assistant Recruitment 2025: અરજી ફી

  • સામાન્ય (General), EWS અને OBC વર્ગના ઉમેદવારો માટે ફી: ₹600 + ટેક્સ અને પેમેન્ટ ગેટવે ચાર્જિસ.
    SC, ST, PwBD, EXS, DISXS અને મહિલા ઉમેદવારો માટે ફી: ₹100 + ટેક્સ અને પેમેન્ટ ગેટવે ચાર્જિસ.
  • ફી ઓનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ભરવી રહેશે.

Bank of Baroda Office Assistant Recruitment 2025: ઉંમર મર્યાદા

ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 26 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે.

Bank of Baroda Recruitment 2025: ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોને દસમી ધોરણ (S.S.C./મેટ્રિક્યુલેશન) પાસ હોવું ફરજિયાત છે.
  • ઉમેદવારને જે રાજ્ય અથવા યુનિયન ટેરિટરી માટે અરજી કરવી છે તે સ્થાનની સ્થાનિક ભાષામાં વાંચન, લેખન અને વાતચીત કરવાની કાબિલિયત હોવી જોઈએ.

Bank of Baroda Office Assistant Recruitment 2025: પસંદગી પ્રક્રિયા

  • પસંદગી માટે પ્રથમ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે.
  • ઓનલાઈન પરીક્ષા
DescriptionLink
NoticeDownload Now
Official NotificationDownload Here
Apply OnlineBOB Careers Portal

Join WhatsApp

Join Now

Leave a Comment