CBSE બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ, 42 લાખ વિદ્યાર્થીઓ, જાણો કડક નિયમો અને પરીક્ષા માર્ગદર્શિકા

CBSE board exams 2025 news

CBSE board exams 2025 news સીબીએસસી ની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે ધોરણ 10 માટે તો આજે એટલે કે 15 તારીખના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને અંગ્રેજી ભાષા સાહિત્ય નું પેપર રહેશે,ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઉદ્યોગસાહસિકતા પરીક્ષા આપશે. સીબીએસસી પરીક્ષા માટે સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે.

CBSE બોર્ડ પરીક્ષાઓ 2025 શરૂ:

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજથી તેની 2025 બોર્ડ પરીક્ષાઓ શરૂ કરી રહ્યું છે, જેમાં ભારત અને વિશ્વભરના 26 દેશોમાં 7,842 પરીક્ષા કેન્દ્રો પર 42 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

પરીક્ષાનું સમયપત્રક

ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પહેલું પેપર અંગ્રેજીનું રહેશે અને ધોરણ 12 નો વિદ્યાર્થીઓ માટે રહેશે પરીક્ષા નો સમય 10:30 થી બપોરે 1:30 કલાક સુધી રહેશે.

CBSE બોર્ડની પરીક્ષા શરૂ થઈ, જાણો ક્યારે આવશે પરિણામ

વિદ્યાર્થીઓ માટે કડક પ્રવેશ નિયમો

  1. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સવારે 10:00 વાગ્યા પહેલા પરીક્ષા સ્થળ પર પહોંચવું પડશે તો મારા પડશે તો તમને પરીક્ષા આપવા નહીં મળે.
  2. પરીક્ષા પૂરી થાય 1:30 વાગે પછી જ વિદ્યાર્થીઓ નીકળવાનો રહેશે
  3. અથવા પરીક્ષા ઉમેદવાર માટે સરકારે જે આપેલ છે તે ફોટો ઓળખપત્ર લાગવું જરૂરી છે
  4. નિયમિત વિદ્યાર્થીઓ માટે શાળા ગણવેશ ફરજિયાત છે, જ્યારે ખાનગી ઉમેદવારોએ હળવા કપડાં પહેરવા જ જોઈએ.

Join WhatsApp

Join Now

Leave a Comment