CRPFમાં સરકારી નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જાણો મહત્વની વિગતો

CRPFમાં સરકારી નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જાણો મહત્વની વિગતો સીઆરપીએફમાં તમે પણ સરકારી નોકરી લેવા માંગતા હોત તો તમારા માટે એક સારી નોકરી આવી ગઈ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા સબ ઇન્સ્પેક્ટર મિકેનિકલ મોટર જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો તમે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જો તમે પણ ફોર્મ ભરી શકો છો તમારે ફક્ત આ લેખ વાંચવાનો રહેશે જેમાં સંપૂર્ણ વિગતવાર માહિતી આપેલ છે કે અરજી કેવી રીતે કરવી અને તમામ માહિતી crpf recruitment 2024 online apply date

પોસ્ટ વિશે માહિતી:

સીઆરપીએફ ભરતી વિશે વાત કરીએ તો કુલ 124 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં ઉંમર મર્યાદા 56 વર્ષનક્કી કરવામાં આવેલ છે તો તમે પણ સીઆરપીએફ ભરતી માટે આયોજન કરવા માંગતાઓ તો કરી શકો છો

શૈક્ષણિક લાયકાત:

  • મોટર વ્હીકલ મિકેનિક ટ્રેડમાં ITI પ્રમાણપત્ર હોવું જોઈએ.
  • અનુભવ: 3 વર્ષની એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલી હોવી જોઈએ અથવા
  • મોટર વ્હીકલ મિકેનિક સંબંધિત ક્ષેત્રમાં 3 વર્ષનો વ્યાવસાયિક અનુભવ હોવો જરૂરી છે.

પગાર અને અન્ય લાભો:

આ ભરતી માટે પસંદ કરાયેલા ઉમેદવારોને આકર્ષક પગાર આપવામાં આવશે. આ ભરતીના પગાર ધોરણ મુજબ, દરેક પસંદ કરાયેલ ઉમેદવારનો માસિક પગાર રૂ. 54,000 થી રૂ. 1,12,4000 સુધીનો હોઈ શકે છે. આ પગાર તમારા અનુભવ અને કામગીરી પર આધારિત હશે. આ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં, જે આ ભરતીને થોડી સરળ બનાવે છે.

CRPF ભરતી 2024

  • આ ભરતી માટે અરજી કરતા તમામ રસ ધરાવતા ઉમેદવારોએ CRPF crpf.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
  • હવે “ભરતી” વિકલ્પ પર ક્લિક કરો.
  • આમાં તમારે સબ ઇન્સ્પેક્ટર/મોટર મિકેનિકની પોસ્ટ માટે અરજી ફોર્મ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સબમિટ કરો
  • છેલ્લે, અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખો.

જો તમે પણ સીઆરપીએફ માં જોઈન્ટ થવા માંગતા હોય તો તમારા માટે એક આ નોકરીની સારી તક છે અને તમે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે તો તમે અરજી કરી જોઇન થઈ શકો છો જો તમે તારીખ ગયા પછી કરશો તો કોઈ અરજી માન્ય ગણવામાં આવશે નહીં તો તમામ ઉમેદવારોને જણાવવાનું કે તમે ઉપર જણાવેલ માહિતી પ્રમાણે અરજી કરી શકો છો જેનું સંપૂર્ણ માહિતી પ્રક્રિયા આપે છે

Leave a Comment

સેમસંગે Galaxy S24 સિરીઝના બે નવા પાવરફુલ ફોન લોન્ચ કર્યા, જાણો ખાસ? લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે.