Sahayak Bharti: શિક્ષણ સહાયકની ભરતી અરજી માટે કટ ઑફ માર્ક્સ અંગે મહત્વના સમાચાર

Sahayak Bharti: શિક્ષણ સહાયકની ભરતીમાં ઘણા બધા વિષયોમાં ફેરફાર કર્યા હોવાનું સામે આવ્યું છે વિષયોની જગ્યા માટે ઉમેદવારોની સંખ્યા ઓછી હોવાના કારણે હવે શૈક્ષણિક સંઘ દ્વારા ટેટ મુખ્ય પરીક્ષાના કટ ઑફ માર્ક્સમાં ઘટાડો કરવાની માંગણી પણ કરવામાં આવી રહી છે આ સાથે જાલમાં જે વિગતો સામે આવી છે તેમાં આંકડાશાસ્ત્ર અંગ્રેજી મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર જેવા વિષયોમાં ઉપલબ્ધ જગ્યા કરતા ઓછી અરજી મળવાના કારણે આ જગ્યાઓ ખાલી રહી શકી હતી જેના કારણે શિક્ષણ વ્યવસ્થા ને અસર પડી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેથી હવે કટ ઑફ માર્ક્સમાં માંગણી કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે

વધુમાં જણાવી દઈએ તો ઉમેદવાર અને અરજી કરવા માટે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવવા ખૂબ જ જરૂરી હોય છે અને ફરજિયાત પણ માનવામાં આવે છે પરંતુ કેટલાક વિષયોમાં ક્વોલીફાઇ કરેલા ઉમેદવારોની અછત હોવાથી આવનારા દિવસોમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાની શિક્ષણ વ્યવસ્થામાં ખાલી પડતી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓને અભ્યાસ પર અસર પડી શકે તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે હાલમાં જ આ અંગે પણ મહત્વની વિગતો અને અપડેટ સામે આવી છે

વધુમાં જે વિગતો છે તે મુજબ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગના પ્રતિનિધિ મુજબ પરીક્ષામાં પદ્ધતિમાં જરૂરી સુધારો કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સાથે જ વિષય વાર ઉપલબ્ધ જગ્યા અને મેરીટના આધારે માર્ચ તાત્કાલિક ઘટાડો કરવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

Join WhatsApp

Join Now

Leave a Comment