ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે રાજ્યની 15 યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સરળ અને સુગમ બનાવવા માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એજ્યુકેશન અને લૉ જેવી વિવિધ શાખાઓમાં સ્નાતક (ગ્રેજ્યુએશન) અને અનુસ્નાતક (પોસ્ટગ્રેજ્યુએશન) કોર્સમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકશે. Gcas portal 2025 26 registration online
GCAS પોર્ટલ 2025-26 રજિસ્ટ્રેશન પ્રક્રિયા રાજ્યની 15 યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓ-કોલજોમાં આર્ટ્સ, કોમર્સ, એજ્યુકેશન. લૉ વિદ્યાશાખામાં સ્નાતક અને અનુસ્નાતક કોર્સમાં એક સમાન ઓનલાઇન અરજીના માધ્યમથી વિદ્યાર્થીઓ પ્રવેશની કાર્યવાહી કરી શકે તે માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસિ પોર્ટલ GCAS registration form
GCAS પોર્ટલ દસ્તાવેજો:
- ધોરણ 10 અને 12ની માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- આવક પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી
- મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી
GCAS પોર્ટલ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
- GCAS પોર્ટલ પર gcas.gujgov.edu.in
- નવા વપરાશકર્તા તરીકે “રજિસ્ટ્રેશન” અથવા “નવું એકાઉન્ટ બનાવો” પર ક્લિક કરો.
- તમારો મોબાઇલ નંબર, ઈમેઇલ આઈડી અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
આવનારા શૈક્ષણિક વર્ષ માં વિદ્યાર્થી ને પ્રવેશ લેવા માટે ગુજરાત સરકાર સંચાલિત ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટી, ગુજરાતની અન્ય તમામ યુનિવર્સિટી માં પ્રવેશ લેવા માટે માત્ર એક ફોર્મ થી પ્રવેશ લઈ શકાશે, આ વીડિયો દ્રારા વિદ્યાર્થીઓ GCAS પ્રવેશ ફોર્મ… pic.twitter.com/NQ0olxtKlk
— Sardar Patel University (@spunivgujarat) May 8, 2024