ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ પદો પર ભરતી ,પગાર ₹75,000 અહીંથી કરો અરજી

GMC Recruitment 2024:ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે, જેની અરજી પ્રક્રિયા 6 સપ્ટેમ્બર 2024 થી 13 સપ્ટેમ્બર 2024 સુધી ચાલુ રહેશે. આ ભરતીમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, અને ફિમેલ હેલ્થ વર્કર જેવા પદો પર જગ્યા છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી પદોની વિગતો અને શૈક્ષણિક લાયકાત:

મેડિકલ ઓફિસર:

  • લાયકાત: બી.એસ.સી. નર્સિંગ પાસ.
    ભાષા જ્ઞાન: ગુજરાતી, હિન્દી, અને અંગ્રેજી.
    વય મર્યાદા: 62 વર્ષ સુધી.
    પગાર: ₹75,000.

ફિમેલ હેલ્થ વર્કર:

  • લાયકાત: એન.એમ. ફિમેલ હેલ્થ વર્કર કોર્સ, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માનીતા કોલેજમાંથી.
    ભાષા જ્ઞાન: હિન્દી, ગુજરાતી, અને અંગ્રેજી.
    વય મર્યાદા: 45 વર્ષ સુધી.
    પગાર: ₹15,000.

વિધાર્થીઓ માટે ગુજરાત સરકારનો સારો નિર્યણ રાજ્યના 21 જિલ્લામાં પુસ્તકાલયો શરૂ કરશે 

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ 

ગાંધીનગર મહાનગરપાલિકા કોર્પોરેશન પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ દ્વારા 11 મહિનાના કરાર આધારિત જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં પગાર ધોરણ નીચે બોક્સમાં આપેલ વિગત મુજબ રહેશે મેડિકલ ઓફિસર સ્ટાફ્સ નર્સ અને ફિમેલ હેલ્થ વર્કર માટે અલગ-અલગ શોધો પર અલગ અલગ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે

પોસ્ટવયમર્યાદાપગાર
મેડીકલ ઓફિસર62 વર્ષ સુધી₹75,000
સ્ટાફ નર્સ45 વર્ષ સુધી₹20,000
ફિમેલ હેલ્થ વર્કર45 વર્ષ સુધી₹15,000

ગાંધીનગર મહાનગરપાલિકા ભરતી અરજી કેવી રીતે કરવી:

આ ભરતી માટે અરજી કરવા માટે તમારે નોટિફિકેશન વાંચવું અગત્યનું છે. નોટિફિકેશનની લિંક દ્વારા અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો જાણી શકાય છે.

નોટિફિકેશન ડાઉનલોડ  અહીં ક્લિક કરો 

Leave a Comment