સરકારી નોકરીનું સપનું સાચો કરવાનો મોકો: GPSC STI ભરતી 2025 માં 339 પોસ્ટ માટે અરજી શરૂ

GPSC STI ભરતી

તમને સરકારી નોકરી જોઈએ છે? પગાર સાથે સુરક્ષા, સ્ટેટસ અને ફેમિલી માટે સ્ટેબલ ભવિષ્ય? તો આ વખતે Gujarat Public Service Commission (GPSC) લઇ આવ્યું છે એ જ તક, જેની રાહ હજારો યુવાનો જોઈ રહ્યા હતા.

2025 માં GPSC STI Bharti હેઠળ કુલ 339 પોસ્ટ માટે ભરતીની જાહેરાત થઈ છે.

GPSC STI ભરતી 2025 – એક નજરમાં

વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ (Class 1, 2 & 3)
કુલ જગ્યાઓ339
અરજી પદ્ધતિઓનલાઈન
નોકરીનું સ્થાનગુજરાત
છેલ્લી તારીખ17 ઓક્ટોબર 2025
વેબસાઈટgpsc.gujarat.gov.in

GPSC STI Bharti કઈ પોસ્ટ માટે ભરતી થશે?

આ ભરતીમાં અલગ-અલગ વિભાગો અને પદો માટે તક છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ પોસ્ટની યાદી છે:

  • નાયબ નિયામક (Class 1) – PH.D. અથવા Post Graduate
  • મદદનીશ નિયામક, મદદનીશ વ્યવસ્થાપક (Class 2) – Graduate/Diploma/Printing Tech
  • ગુજરાત શિક્ષણ સેવા (Class 1) – B.Ed / Master Degree
  • સહાયક વિમા નિયામક (Class 2) – Graduate / LIC Exam Qualified
  • બાળ વિકાસ યોજના અધિકારી (Class 2) – Graduate/Master Degree
  • સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર (STI, Class 3) – Any Graduate
  • જિલ્લા રમતગમત અધિકારી (Class 2) – BPE/BPEd
  • જુનિયર સ્થપતિ (Class 2) – Diploma/BE Architect

GPSC STI Bharti ઉંમર મર્યાદા

  • સામાન્ય રીતે 20 થી 35 વર્ષ
  • કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળશે

GPSC STI Bharti અગત્યની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 3 ઓક્ટોબર 2025
  • છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2025
Official NotificationClick Here
Apply OnlineClick Here

Join WhatsApp

Join Now

Leave a Comment