GSRTC Conductor Result 2025: ST વિભાગે કન્ડક્ટર લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર ઘણા વિદ્યાર્થીઓ બસ વિભાગ દ્વારા લેવામાં આવેલ કંડકટરની લેખિત પરીક્ષાના પરિણામ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે કંડકટર પરીક્ષાનું પરિણામ આવશે તો મિત્રો તમારા માટે એક સારા સમાચાર છે કે જીએસઆરટીસી કંડકટર પરીક્ષા લેવામાં આવી હતી તેનું રિઝલ્ટ આવી ગયું છે.
કેટેગરી પ્રમાણે રીઝલ્ટ મૂકવામાં આવ્યું છે. કટઓફ માર્ક્સ કેટલા આવ્યા તે તમે જોઈ શકો છો. GSRTC Conductor Result 2025 જોવા માટે તમારે gsrtc.in વેબસાઈટ પર જવું પડશે.
GSRTC Conductor Exam Result Highlight
GSRTC Conductor Result ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2025
ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) એ કંડક્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ 2025 બહાર પાડવામાં આવ્યું છે ઘણા ઉમેદવારો રાહ જોઈને બેઠા હતા કે કંડકટર પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે તો ઉમેદવાર પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે અને તેમને કેટલા માર્ક્સ આવ્યા તે પણ જોઈ શકે છે જો સારા માર્કસ જ આવ્યા હશે તો તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે
GSRTC Conductor 2025 OMR Merit List PDF Download Link
GSRTC Conductor Recruitment portal | https://www.gsrtc.in/ |
GSRTC conductor result 2025 pdf download | Click Here |