મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી વિભાગમાં 1658 જગ્યા પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે કે ઉમેદવાર ફોર્મ કરી શકે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ જાન્યુઆરી 2025 છે અને ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તો જલ્દીથી તમે પણ કરી શકો છો અને આ ભરતીમા પગાર હશે 21000 આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું કેટલી જગ્યા હશે આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. GSRTC Helper Bharti 2025
GSRTC Helper Bharti 2025
- સંસ્થા: ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કોર્પોરેશન (GSRTC)
- GSRTC Helper Bharti 2024 પોસ્ટનું નામ: હેલ્પર
- GSRTC Helper Bharti 2024 કુલ જગ્યા: 1658
- GSRTC Helper Bharti 2024 નોકરી સ્થાન: ગુજરાત
- GSRTC Helper Bharti 2024 અરજી શરૂ તારીખ: 6 ડિસેમ્બર 2024
- GSRTC Helper Bharti 2024 અરજી અંતિમ તારીખ: 5 જાન્યુઆરી 2025
- GSRTC Helper Bharti 2024 ફી ભરવાની અંતિમ તારીખ: 7 જાન્યુઆરી 2025
- GSRTC Helper Bharti 2024 અરજી કરવાની રીત: ઓનલાઇન
- GSRTC Helper Bharti 2024 પગાર ધોરણ: ₹21,100
GSRTC Helper Bharti 2025 શૈક્ષણિક લાયકાત
ITI કોર્સ પાસ:
- મેકેનિક મોટર વ્હીકલ
- ડીઝલ મેકેનિક
- જનરલ મેકેનિક
- ફીટર
- ટર્નર
- ઈલેક્ટ્રિશિયન
- શીટ મેટલ વર્કર
- ઓટો મોબાઈલ બોડી રિપેરર
- વેલ્ડર/ફેબ્રિકેટર
- મશીનિસ્ટ
- કાર્પેન્ટર
- પેઇન્ટર જનરલ/ઓટો મોબાઇલ પેઇન્ટ રિપેરર
- ITIમાં ઓછામાં ઓછો 55% ગુણ હોવા જોઈએ.
એપ્રેન્ટિસશિપમાં: 15% રીઝર્વેશન આપવામાં આવશે.
13735 જગ્યાઓ માટે SBI ક્લાર્ક ભરતી ફોર્મ ચાલુ, પગાર ₹19,900 છે ,જાણો મહત્વપૂર્ણ તારીખો
GSRTC Helper Bharti 2025 ઉંમર મર્યાદા
ગુજરાત એસટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ સુધી નિર્ધાર અરજી કરી શકશે ઉંમર મર્યાદા આપવામાં આવેલ છે SC, ST, OBC, વર્ગો માટે
GSRTC Helper Bharti 2024 અરજી ફી
એસટી વિભાગ દ્વારા જાહેર પર ભરતી માટે જનરલ ઉમેદવાર માટે અરજી 300 રૂપિયા રાખવામાં આવેલ છે મહિલા SC, ST, EWS, PWD, Ex-Servicemen માટે ₹200 થી રાખવામાં આવેલ છે
GSRTC હેલ્પર ભરતી પગાર કેટલો ?
ગુજરાત એસટી બસ વિભાગ દ્વારા 1658 હેલ્પરની સીધી ભરતી કરવામાં આવેલ છે જેમાં દર મહિને ₹ 21,000 પગાર આપવામાં આવશે
GSRTC હેલ્પર ભરતી પરીક્ષા માળખું GSRTC Helper Syllabus 2025
- લેખિત પરીક્ષાની પદ્ધતિ: OMR
- સમયગાળો: 2 કલાક
- કુલ ગુણ: 100
- ઉત્તીર્ણ થવા માટે: 40 ગુણ
GSRTC હેલ્પર ભરતી 2025 લેખિત પરીક્ષા સિલેબસ GSRTC Helper Syllabus 2025
સામાન્ય જ્ઞાન:
ધોરણ 10 કક્ષાનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવો સાથે સંકળાયેલા પ્રશ્નો માટે 30 ગુણ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતી વ્યાકરણ:
ધોરણ 10 કક્ષાનું ગુજરાતી વ્યાકરણ આધારિત પ્રશ્નો માટે 5 ગુણ ફાળવવામાં આવ્યા છે.
અંગ્રેજી વ્યાકરણ:
ધોરણ 10 કક્ષાનું અંગ્રેજી વ્યાકરણ આધારિત પ્રશ્નો માટે 5 ગુણ ફાળવવામાં આવ્યા છે.
લાયકાત સંબંધિત પ્રશ્નો:
ઉમેદવારના લાયકાત વિષયને લગતા પ્રશ્નો માટે 50 ગુણ ફાળવવામાં આવ્યા છે.
કમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી:
કમ્પ્યુટરના મૂળભૂત ઉપયોગ અંગેના પ્રશ્નો માટે 10 ગુણ ફાળવવામાં આવ્યા છે.
GSRTC Helper Bharti 2025 ફોર્મ ભરવાની લિંક
અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ: | Click Here |
Official Notification PDF: | Click Here |
ફોર્મ ભરવા માટેની લિંક: | Click Here |
હાલમાં ચાલી રહેલી ભરતીઓ: | Click Here |