GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 દિવ્યાંગ ઉમેદવરાઓ માટે ખાસ ભરતી યોજાઈ

GSRTC Recruitment Drive 2026

GSRTC Recruitment Drive 2026 GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 દિવ્યાંગ ઉમેદવરાઓ માટે ખાસ ભરતી યોજાઈ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા 2026માં દિવ્યાંગ ઉમેદવારો માટે હેલ્પર તરીકે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ખાસ દિવસવિશેષ તરીકે દિવ્યાંગ પરિચિત ઉમેદવારો માટે તક આપે છે, જેથી તેઓ મોકળા જીવનમાં પગનું કીર્તિ મેળવી શકે.

દિવ્યાંગ ઉમેદવારો માટે હેલ્પર ભરતી – મુખ્ય મુદ્દા

  • ભરતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા
  • Special Recruitment Drive માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે
  • જગ્યા: હેલ્પર (Helper)
  • કુલ જગ્યાઓ: 297
  • નોકરીનો પ્રકાર: સીધી ભરતી (ફિક્સ પગાર)
  • ફિક્સ પગાર: ₹21,100 પ્રતિ મહિના (5 વર્ષ માટે)

GSRTC Special Recruitment Drive 2026 મહત્વની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 13 ફેબ્રુઆરી 2026
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 12 માર્ચ 2026 (23:59 સુધી)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 14 માર્ચ 2026

GSRTC Recruitment Drive 2026 દિવ્યાંગ કેટેગરી મુજબ જગ્યા

  • કેટેગરી A (Blind / Low Vision): 131 જગ્યા
  • કેટેગરી B (Deaf / Hard of Hearing): 62 જગ્યા
  • કેટેગરી C (Orthopedic વગેરે): 35 જગ્યા
  • કેટેગરી D & E (Autism, ID, Multiple Disability): 69 જગ્યા

GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય ITI પાસ (ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ)
  • ટ્રેડ્સ: Mechanic, Diesel, Fitter, Electrician, Welder, Carpenter, Painter, Auto Body Repair વગેરે
  • Apprenticeship કરેલ હોય તો વધારાનો વેઈટેજ

GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 પસંદગી પ્રક્રિયા (Weightage)

  • શૈક્ષણિક લાયકાત: 70 ગુણ
    • ITI: 55 ગુણ
    • Apprenticeship: 15 ગુણ
  • OMR લખિત પરીક્ષા: 30 ગુણ
  • કુલ: 100 ગુણ

GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 OMR પરીક્ષા વિગતો

  • કુલ ગુણ: 100
  • સમય: 2 કલાક
  • પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ગુણ જરૂરી
  • નેગેટિવ માર્કિંગ:
    • ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે
  • વિષયો:
    • સામાન્ય જ્ઞાન / ગુજરાત ઇતિહાસ / વર્તમાન ઘટનાઓ – 30 ગુણ
    • ગુજરાતી વ્યાકરણ – 5 ગુણ
    • અંગ્રેજી વ્યાકરણ – 5 ગુણ
    • ટ્રેડ સંબંધિત પ્રશ્નો – 50 ગુણ
    • કમ્પ્યુટર મૂળભૂત જ્ઞાન – 10 ગુણ

ઉંમર મર્યાદા

  • સામાન્ય: 18 થી 35 વર્ષ
  • દિવ્યાંગ ઉમેદવારોને છૂટછાટ સાથે મહત્તમ 45 વર્ષ

GSRTC દિવ્યાંગ હેલ્પર ભરતી 2026 અરજી ક્યાં કરવી?

  • અરજી માત્ર ઓનલાઈન
  • વેબસાઈટ: ojas.gujarat.gov.in
  • માહિતી અને સૂચનાઓ: gsrtc.in

Join WhatsApp

Join Now

Leave a Comment