GSSSB ગ્રુપ-A અને ગ્રુપ-B પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો

Gsssb cce group a and b syllabus 2026

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 378/2025-26 અંતર્ગત લેવામાં આવનાર વર્ગ-3 (Group A અને Group B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાથમિક પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. Gsssb cce group a and b syllabus 2026

આ સૂચના ઉમેદવારોની તૈયારી સરળ બને તે માટે જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પ્રક્રિયાના તબક્કા-1 એટલે કે પ્રાથમિક પરીક્ષા માટે કયા વિષયમાંથી કેટલો અભ્યાસ કરવો તે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે ગુજરાત ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ–B પરીક્ષા માટે અભ્યાસક્રમ

GSSSB ગ્રુપ-A અને ગ્રુપ-B પરીક્ષાનો અભ્યાસક્રમ

Gsssb cce syllabus 2026 English – 15 ગુણ

  • Tenses
  • Active અને Passive Voice
  • Direct અને Indirect Speech
  • Articles અને Determiners
  • Adjectives, Prepositions, Conjunctions
  • Verbs અને Adverbs
  • Noun અને Pronoun
  • Jumbled Words અને Sentences
  • Synonyms અને Antonyms
  • Homonyms / Homophones
  • Sentence Transformation
  • Idioms
  • One Word Substitution
  • English–Gujarati Translation

English 15 ગુણ લાવા માટે બેસ્ટ app

Gsssb cce syllabus 2026 Gujarati – 15 ગુણ

  • રૂઢિપ્રયોગનો અર્થ
  • કહેવતો
  • સમાસ (વિગ્રહ અને ઓળખ)
  • છંદ અને અલંકાર
  • શબ્દસમૂહ માટે એક શબ્દ
  • જોડણી સુધારણા
  • લેખન/ભાષા શુદ્ધિ
  • સંધિ જોડો-છોડો
  • સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો
  • વિભક્તિ
  • ધ્વનિ
  • વ્યંજન-સ્વર જોડીને શબ્દ બનાવો
  • શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવો
  • વાક્ય પરિવર્તન
  • Gujarati–English Translation

Gsssb cce syllabus 2026 General Awareness & Current Affairs – 30 ગુણ

  • રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ
  • સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો

Gsssb cce syllabus 2026 Quantitative Aptitude – 30 ગુણ (ધોરણ 10 સમકક્ષ)

  • Number System
  • LCM અને HCF
  • Percentage અને Partnership
  • Profit–Loss
  • Simple અને Compound Interest
  • Ratio અને Proportion
  • Time and Work, Wages, Chain Rule
  • Time, Speed and Distance
  • Mean, Mode, Median
  • Brackets અને Expansions
  • Square, Cube, Roots, Exponents
  • Polynomials અને Factorisation
  • Linear Equations અને Quadratic Equations
  • Area, Surface Area અને Volume
  • Coordinate Geometry અને Trigonometry

gsssb cce exam syllabus 2026: પ્રિલિમ્સ અને મેઈન્સ પરીક્ષા પેટર્ન જાહેર

Gsssb cce syllabus 2026 Reasoning – 60 ગુણ (ધોરણ 10 સમકક્ષ)

  • Coding–Decoding
  • Blood Relation
  • Age અને Height Problems
  • Direction Knowledge
  • Clock અને Calendar
  • Venn Diagram
  • Rank અને Position
  • Arithmetic Progression
  • Logical Sequence of Words
  • Missing Number / Character
  • Analogy (Word, Numerical, General)
  • Picture Based Logical Questions
  • Probability
  • Data Interpretation અને Data Sufficiency
  • Symmetry
  • Mathematical Operations
  • Mathematical Modeling
  • Proofs in Mathematics
  • Logical અને Mathematical Analytical Ability
  • Statement અને Prediction

GSSSB ગ્રુપ-A અને ગ્રુપ-B પરીક્ષાનો અભ્યાસક્રમ

Join WhatsApp

Join Now

Leave a Comment