બીટગાર્ડ ની શારીરિક કસોટી નવરાત્રી દરમિયાન લેવાઈ શકે છે. ત્રણ દિવસ ચાલશે કસોટી. આજકાલમાં થઈ શકે છે તારીખો નું એલાન. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં નક્કી થયા છે મેદાન. વન વિભાગ શારીરિક કસોટીના કાર્યક્રમને આપી રહ્યું છે આખરી ઓપ Gujarat Forest Guard Physical Test Date 2024
ફોરેસ્ટ ગાર્ડ પ્રેક્ટીકલ પરીક્ષા માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થી માટે સારા સમાચાર છે કે તે પરીક્ષા ક્યારે લેવાશે તે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે પણ હવે દ્વારા જાણવા મળ્યું છે કે આ પરીક્ષા નવરાત્રી દરમિયાન લેવાઈ શકે છે જેને તારીખ આજકાલમાં નક્કી કરવામાં આવશે જેમ કે ફોરેસ્ટ ગાર્ડ પ્રેક્ટીકલ માટે ગ્રાઉન્ડની ફાળવણી નક્કી થઈ ગઈ છે જેમ કે અલગ અલગ વિભાગ છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત એવા વિભાગમાં મેદાન નક્કી કરવામાં આવે છે વન વિભાગ દ્વારા તો ટૂંક જ સમયમાં તમને માહિતી મળશે કે પેડ કાર્ડ ની શારીરિક પરીક્ષા ક્યારે લેવામાં આવશે
બીટગાર્ડ ની શારીરિક કસોટી નવરાત્રી દરમિયાન લેવાઈ શકે છે. ત્રણ દિવસ ચાલશે કસોટી. આજકાલમાં થઈ શકે છે તારીખો નું એલાન. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત ,દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માં નક્કી થયા છે મેદાન. વન વિભાગ શારીરિક કસોટીના કાર્યક્રમને આપી રહ્યું છે આખરી ઓપ
— Deepak rajani (@deepakrajani123) September 27, 2024