ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર, બેલીફ ,એટેન્ડન્ટ પરિણામ જાહેર અહીંથી જોવો તમારું નામ લિસ્ટ Gujarat high court peon result 2024 Gujarat high court peon result 2024 merit list આ નોટિફિકેશન 22 મે 2024ના રોજ જાહેર થયેલું છે, જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગુજરાત હાઈકોર્ટ માટે ભરતી માટે પરીક્ષાનું આયોજન કરે છે. 2024ની ભરતી ડ્રાઈવમાં ગુજરાત હાઈકોર્ટ, જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં નીચે જણાવેલી જગ્યાઓ માટે સ્ટેજ-1 પરીક્ષાનું આયોજન કરાયું છે.
Gujarat High Court Recruitment 2024
સંસ્થાનું નામ | ગુજરાત હાઈકોર્ટ |
પોસ્ટના નામ | અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II, ડેપ્યુટી સેક્શન ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા (વર્ગ IV), કોર્ટ મેનેજર અને અન્ય જગ્યાઓ |
કુલ ખાલી જગ્યાઓ | 1318 |
પરીક્ષા તારીખ | જાહેર કરવાની છે |
કૉલ લેટર સ્ટેટસ | ચાલુ થઇ ગયા |
સત્તાવાર વેબસાઇટ | hc-ojas.gujarat.gov.in |
પોસ્ટ અને પરીક્ષાની તારીખો:
- ડ્રાઈવર – 26 ઓક્ટોબર 2024
- કોર્ટ એટેન્ડન્ટ – 27 ઓક્ટોબર 2024
- પ્રોસેસ સર્વર/બેલિફ – 27 ઓક્ટોબર 2024
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગાર અને ડીએમાં થશે મોટો વધારો!