લેખિત પરીક્ષા બાદ Document Verification માટે ક્વોલિફાઈ ઉમેદવારોની યાદી સામે આવી બિન હથિયારી PSI ભરતી પ્રક્રિયામાં આગળની મહત્વની કડી પૂર્ણ થઈ છે. લેખિત પરીક્ષા બાદ હવે Document Verification (DV) માટે ક્વોલિફાઈ થયેલા ઉમેદવારોની મેરિટ અને કેટેગરીવાઇઝ કટ-ઓફ માર્ક્સ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. Psi recruitment dv merit cut off announced
Gujarat PSI 2026 cut off આ વખતે DV માટેનું મેરિટ નોંધપાત્ર રીતે ઊંચું રહ્યું છે, જેને લઈ ઉમેદવારોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. gujarat psi final cut off 2026
પુરુષ ઉમેદવારો માટે DV Merit Cut-off Psi dv merit cut off announced 2026
- General: 225 માર્ક્સ
- EWS: 220 માર્ક્સ
- SEBC / OBC: 220 માર્ક્સ
- SC: 215.25 માર્ક્સ
- ST: 198.50 માર્ક્સ
psi cut off 2026 gujarat મહિલા ઉમેદવારો માટે DV Merit Cut-off
- General: 211.75 માર્ક્સ
- EWS: 205 માર્ક્સ
- SEBC / OBC: 206 માર્ક્સ
- SC: 200.25 માર્ક્સ
- ST: 184 માર્ક્સ

Gujarat PSI 2026 cut off DV Merit કેમ છે એટલું ઊંચું?
ભરતી પ્રક્રિયામાં સ્પર્ધા ભારે હોવાના કારણે આ વખતે કટ-ઓફમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ઉમેદવારો લેખિત પરીક્ષામાં ઉચ્ચ સ્કોર સાથે પાસ થતાં, DV માટેની મેરિટ લિસ્ટ ખૂબ ટફ બની છે.
ઉમેદવારો માટે મહત્વની સૂચના
જે ઉમેદવારો આ કટ-ઓફ મુજબ ક્વોલિફાઈ થયા છે, તેમણે Document Verification માટે જરૂરી તમામ દસ્તાવેજો સમયસર તૈયાર રાખવા જરૂરી છે. DV દરમિયાન કોઈપણ દસ્તાવેજમાં ખામી હોય તો આગળની પ્રક્રિયામાં અડચણ આવી શકે છે.











