PSI Call letter Download 2025 :પોલીસ ભરતી PSI કોલ લેટર જાહેર અહીં ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો

psi call letter download 2025

ગુજરાત પોલીસ બિન હાથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI કોલ લેટર ડાઉનલોડ 2025: ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઇ ની ભરતી ની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં પીએસઆઇ ભરતી પરીક્ષા તારીખ 13/04/2025 ના રોજ લેવામાં આવશે અને તેમાં બે પેપર હશે જેમાં પહેલું પેપર અને બીજી પેપર એક જ દિવસે લેવામાં આવશે PSI કોલલેટર ડાઉનલોડ

ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા પીએસઆઇ પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં તમે 05/04/2025 ના રોજ કોલ લેટર ડાઉનલોડ કરવાનો ચાલુ થઈ જશે તમારે ઓફિશિયલ વેબસાઈટ Ojas.gujrat.gov.in પરથી તમામ ઉમેદવાર હોય પીએસઆઇ કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે ojas.gujarat.gov.in psi call letter download 2025

Gujarat PSI Call letter Download 2025

Gujarat PSI Call letter Download 2025 Important Date:

  1. PSI પરીક્ષા તારીખ : 13/04/2025
  2. PSI કોલ લેટર તારીખ: 05/04/2025

ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે અગ્નિવીર ભરતી 2025 , નોકરી કરવાની તક, જાણો અરજી કેવી રીતે કરવી

PSI કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું:

  • સત્તાવાર વેબસાઇટ www.ojas.gujrat.gov.in પર જાઓ
  • ડાઉનલોડ કોલ લેટર લિંક પર ક્લિક કરો
  • PSI કોલ લેટર 2025 માટે લિંક પર ક્લિક કરો.
  • તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારો કોલ લેટર જોવા અને ડાઉનલોડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.
  • કોલ લેટર નીકળી જશે
Psi call letter 2025 gujarat notification download

Join WhatsApp

Join Now

Leave a Comment