ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) માટેની મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. આ વર્ષે રેકોર્ડબ્રેક સંખ્યામાં ઉમેદવારોની ભાગીદારી નોંધાઈ છે, અને શારીરિક કસોટી માટેની તૈયારીઓ સંપૂર્ણ ગતિએ ચાલી રહી છે. How many students are there in PSI and LRD? Gujarat Police Recruitment 2024 – Special Information about Ground
ગુજરાત પોલીસ ભરતી મુખ્ય આંકડાઓ: How many students are there in PSI and LRD?
- ફક્ત PSI ઉમેદવારોની સંખ્યા: 60,000
- PSI અને LRD માટે કોમન ઉમેદવારો: 4,38,000
- લોકરક્ષક (LRD) માટે ફોર્મ ભરનારાઓની કુલ સંખ્યા: 6,00,000
ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી:
- તારીખ: 8 જાન્યુઆરી 2025 થી 1 માર્ચ 2025 સુધી
- સ્થાન: રાજયભરના નિયત સ્થળોએ યોજાશે.
વિદ્યાસહાયકની ભરતીમાં ધો.૧થી૮ના શિક્ષકની ૧૩૮૦૦ જગ્યા સામે ૬૫ હજાર ફોર્મ ભરાયા
Police Running Test:
- પુરુષ ઉમેદવારો: 12-13 રાઉન્ડ પૂર્ણ કરવા પડશે (એક રાઉન્ડનો દોર લગભગ 400 મીટર).
- મહિલા ઉમેદવારો: 4 રાઉન્ડ પૂર્ણ કરવા પડશે.
ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયાની વિશેષતા:
- શારીરિક માપદંડ: ઉમેદવારોની લંબાઈ, વજન અને અન્ય શારીરિક માપદંડો પણ ચકાસવામાં આવશે.
- પ્રવેશ પત્ર (Admit Card): દરેક ઉમેદવાર તેમના આઈડીથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે.
- પ્રવૃત્તિનું આયોજન: દરેક ઉમેદવારને તારીખ અને સ્થળ મુજબ સમયસર હાજર રહેવું જરૂરી છે.