ITBPની 526 જગ્યાઓ માટે ભરતી અરજી ચાલુ થઈ ગઈ છે, પગાર લાખોમાં છે… પછી કહેતા નહીં કે અમે રહી ગયા આ રીતે કરો અરજી ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સે ભરતી જાહેર કરવામાં આવેલ છે તો તમે પણ 526 જગ્યા ઉપર વિવિધ પોસ્ટ માટે અરજી કરી શકો છો , જે ઉમેદવાર પોલીસ ફોર્સમાં નોકરી કરવા માંગે છે તેમના માટે એક સારી તક છે તો તમે પણ બોર્ડર પોલીસ ફોર્સમાં જોડાઈ શકો છો How to apply itbp recruitment 2024 ગુજરાત સ્કેવર ન્યૂઝ ITBP Bharti 2024 Gujarat Square News
આઈટીબીપી ભરતી માટે જે ઉમેદવારો ધરાવતા હોય તે 15મી નવેમ્બર 2024થી અરજી કરી શકે છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર 2024 છે.
ITBP Recruitment 2024
ભરતી સંસ્થા | ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ |
પોસ્ટના નામ | સબ ઈન્સ્પેક્ટર (SI) ટેલિકોમ્યુનિકેશન, હેડ કોન્સ્ટેબલ ટેલિકોમ્યુનિકેશન અને કોન્સ્ટેબલ ટેલિકમ્યુનિકેશન |
ખાલી જગ્યાઓની કુલ સંખ્યા | 526 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ | 14 ડિસેમ્બર 2024 |
સત્તાવાર વેબસાઇટ | recruitment.itbpolice.nic.in |
ITBP ભરતી 2024 માટે લાયકાત અને ખાલી જગ્યાઓની વિગતો Educational Qualifications for ITBP Recruitment 2024
- સબ ઇન્સ્પેક્ટર (SI) – ટેલિકોમ્યુનિકેશન: 92 જગ્યાઓ ઉપલબ્ધ છે, અને આ પદ માટે વિજ્ઞાનમાં સ્નાતક (B.Sc.), B.Tech, અથવા BCA ડિગ્રી ધરાવવી આવશ્યક છે.
- હેડ કોન્સ્ટેબલ (HC) – ટેલિકોમ્યુનિકેશન: 383 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે 12મું પાસ હોવું જોઈએ, જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત (PCM) શામેલ છે, અથવા ITI/ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ.
- કોન્સ્ટેબલ – ટેલિકોમ્યુનિકેશન: 51 જગ્યાઓ માટે ઉમેદવારો માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવા જરૂરી છે.
ITBP ભરતી 2024 ઉંમર મર્યાદા Age Criteria for ITBP Recruitment 2024
Gujarat Square News ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ ભરતી માટે ઉંમર ની વાત કરીએ તો તમે અરજી કરવા માગતા હોય તો તમારી ઉંમર હતાં વર્ષથી ઉપર હોવી જોઈએ તો જ તમે આ ભરતી માટે અરજી કરી શકશો અને વધુ માહિતી માટે તમે નીચે આપેલ ઓફીશીયલ નોટિફિકેશન વાંચી શકો છો
SBIના કરોડો ગ્રાહકોને ઝાટકો! કારથી લઈને હોમ લોન સુધી EMI વધશે ,જાણો કેમ
ITBP ભરતી 2024 અરજી ફી Registration Fee ITBP Recruitment 2024
તમામ મહિલા ઉમેદવારો અને SC/ST/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવાર માટે કોઈ ફી અરજી કરવાની નથી જનરલ/ EWS/ OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નીચે આપેલ ફી આપવાની રહેશે ગુજરાત સ્કેવર ન્યૂઝ
- સબ ઇન્સ્પેક્ટર (SI) પોસ્ટ માટે: ₹200/-
- હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પોસ્ટ માટે: ₹100/-
ITBP ભરતી 2024 અરજી તારીખો ITBP Bharti 2024 Gujarat Square News
ઘટનાઓ | તારીખો |
---|---|
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 15મી નવેમ્બર 2024 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 14મી ડિસેમ્બર 2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 14મી ડિસેમ્બર 2024 |
ITBP ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી ? How to apply ITBP Recruitment 2024
આઇટીબીપી દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે તમે અરજી કરવા માગતા હોય તો તેની ઓફિસે જ વેબસાઈટ પરથી તમે તમારા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી સંપૂર્ણપણે ફોર્મ ભરી તમે અરજી કરી શકો છો અરજી ની લીંક નીચે આપેલ છે જેના પરથી કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજી કેવી રીતે કરવી તમામ માહિતી Gujarat Square News આપેલ છે
સત્તાવાર સાઇટ | recruitment.itbpolice.nic.in |
ITBP SI, HC, કોન્સ્ટેબલની ખાલી જગ્યાની વિગતવાર સૂચના | અહીં ડાઉનલોડ કરો |
ITBP ટેલિકોમ્યુનિકેશન ભરતી અરજી ફોર્મ | અહીં અરજી કરો |