Gujarat NMMS Result 2025:ગુજરાત NMMS પરિણામ 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

Gujarat NMMS Result 2025

Gujarat NMMS Result 2025:ગુજરાત NMMS પરિણામ 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું? ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે NMMS ગુજરાતમાં નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશિપ 2025 (NMMS) પરીક્ષા ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે આજે તારીખ છે 2 એપ્રિલ 2025 ના રોજ જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી હોય તેમનું પરિણામ www.sebexam.org વેબસાઈટ પર જોઈ શકે છે.

ગુજરાત NMMS પરીક્ષા 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ ગુજરાતના તમામ તાલુકા કેન્દ્રો પર લેવામાં આવી હતી. કુલ 2,20,488 વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી હતી તેમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ તમામ પરીક્ષામાં ભાગ લીધો હતો આ શિષ્યવૃત્તિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે એ છે કે જે વિદ્યાર્થીઓને પરિસ્થિતિ સારી નથી તેમને શિષ્યવૃત્તિ મળે અને જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને લાભ મળે અને ધોરણ 12 સુધી તેમનું ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે.

એન એમ એમ એસ પરીક્ષા 25 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓ પાંચ માર્ચ 2025 સુધી વાઘા અરજી સબમીટ કર્યા હશે તેમની આન્સર કી 18 માર્ચ 2025 ના રોજ જાહેર કરવામાં આવી હતી.

NMMS ગુજરાત 2025 ની પરીક્ષા આપી હોય, તો સત્તાવાર વેબસાઇટ પર તમારા NMMS પરિણામ તપાસવાનું ભૂલશો નહીં. તમે શિષ્યવૃત્તિ માટે લાયક છો કે નહીં તે જોવા માટે તમારા જિલ્લાની મેરિટ યાદી ડાઉનલોડ કરો

ગુજરાત NMMS 2025 પરીક્ષા nmms nu result kevi rite jovu 2025

ટકાવારી (ગુણ)
શાળાઓ
વિદ્યાર્થીઓ
૪૦% થી વધુ (૭૨-૧૮૦)
૧૬,૨૮૭
૯૯,૫૭૩
૫૦% થી વધુ (૯૦-૧૮૦)
૯,૯૯૬
૩૩,૦૧૮
૬૦% થી વધુ (૧૦૮-૧૮૦)
૫,૨૫૪
૧૨,૦૭૬
૭૦% થી વધુ (૧૨૬-૧૮૦)
૧,૬૯૫
૨,૯૦૪
૮૦% થી વધુ (૧૪૪-૧૮૦)
૨૮૮
409
૯૦% થી વધુ (૧૬૨-૧૮૦)
૧૨
૧૩

પોલીસ ભરતી PSI કોલ લેટર જાહેર અહીં ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો

ગુજરાત NMMS પરિણામ 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું? How to Check Gujarat NMMS Result 2025 Online?

  • SEB ગુજરાતની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: www.sebexam.org

Gujarat NMMS Result 2025 Online

  • હોમપેજ પર “NMMS પરિણામ 2025” લિંક શોધો.
  • પરિણામ પેજ પર જવા માટે લિંક પર ક્લિક કરો.
  • તમારો રોલ નંબર અથવા એપ્લિકેશન નંબર.
  • પરિણામ જુઓ અને ડાઉનલોડ કરો.

પરિણામ જોવા માટે સીધી લિંક અહીં

Join WhatsApp

Join Now

Leave a Comment