INI CET 2025 એડમિટ કાર્ડ જાહેર ! અહીંથી ડાઉનલોડ કરો ઝડપી

ini cet 2025 admit card download

ini cet 2025 admit card download જો તમે INI CET 2025 માટે ફોર્મ ભર્યું હતું, તો હવે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ) દ્વારા 10 મે 2025 ના રોજ INI CET 2025 એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે. આ એડમિટ કાર્ડ ખાસ કરીને જુલાઈ સત્ર માટે બહાર પાડવામાં આવ્યા છે અને માત્ર ઓનલાઇન છે.

INI CET 2025 શું છે?

INI CET એટલે “ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ કોમ્બાઈન એન્ટ્રન્સ ટેસ્ટ”, જે દેશના ટોચના મેડિકલ સંસ્થાઓ જેવા કે AIIMS, JIPMER, NIMHANS અને PGIMER માં MD, MS, MDS જેવા પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા વર્ષમાં બે વાર – જાન્યુઆરી અને જુલાઈ સત્ર માટે યોજાય છે.

AIIMS દ્વારા એડમિટ કાર્ડ જાહેર

AIIMS દ્વારા INI CET 2025 એડમિટ કાર્ડ 10 મે 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. એડમિટ કાર્ડ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું . એડમિટ કાર્ડ પોસ્ટ કે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા મોકલવામાં આવશે નહીં. તેથી, દરેક ઉમેદવારને પોતાનું એડમિટ કાર્ડ સમયસર ડાઉનલોડ કરી રાખે,

INI CET 2025 એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવો?

તમારું INI CET 2025 Admit Card ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો:

  • સૌથી પહેલા AIIMS ની સત્તાવાર વેબસાઈટ aiimsexams.ac.in પર જાઓ.
  • હોમપેજ પર ‘Academic Courses’ વિભાગ પસંદ કરો.
  • ત્યાંથી ‘INI CET’ વિકલ્પ પર ક્લિક કરો અને કેન્ડિડેટ લોગિન પેજ ખોલો.
  • તમારું Registration ID, Password અને Captcha Code દાખલ કરો.
  • બધી વિગતો ભર્યા પછી ‘Submit’ બટન પર ક્લિક કરો.
  • હવે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  • એડમિટ કાર્ડમાં આપેલું તમારું નામ, પરીક્ષાની તારીખ, સમય અને કેન્દ્રનું નામ ધ્યાનપૂર્વક ચકાસો.
  • ત્યારબાદ ડાઉનલોડ કરીને એડમિટ કાર્ડનું પ્રિન્ટઆઉટ કાઢી લો.

Join WhatsApp

Join Now

Leave a Comment