ઈસરો દ્વારા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવેલ છે તો જે પણ યુવાન મિત્રો છે તેમને ઈશ્વરમાં નોકરી કરવા માંગતા હોય તો તેમના માટે એક સુવર્ણ તક છે આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. પછી મિત્રોએ ગ્રેજ્યુએશન ડિપ્લોમા આઈ.ટી.આઈ કરેલ છે તેમના માટે એક સારી નોકરીની તક છે ISRO Apprentice Recruitment 2025 વધુ માહિતી માટે:Gujarat Square
ખાલી જગ્યાઓની વિગતો ISRO Apprentice Recruitment 2025
પદનું નામ | ખાલી જગ્યાઓ |
---|---|
ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ | 46 |
ડિપ્લોમા એપ્રેન્ટિસ | 15 |
ડિપ્લોમા ઇન કમર્શિયલ પ્રેક્ટિસ | 05 |
આઇટીઆઇ ટ્રેડ એપ્રેન્ટિસ | 09 |
કુલ | 75 |
ISRO એપ્રેન્ટિસ ભરતી 2025 જરૂરી દસ્તાવેજો
- 10મી/12મી માર્કશીટ અને સર્ટિફિકેટ
- આઇટીઆઇ/ડિપ્લોમા/ડિગ્રી સર્ટિફિકેટ
- NATS એન્રોલમેન્ટ નંબર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- ફોટો આઈડી પ્રૂફ (આધાર/પાન)
ISRO એપ્રેન્ટિસ ભરતી 2025 તારીખ
ઉમેદવાર તમે પણ ઈસરો ભરતી માટે અરજી કરવા માંગો છો તો કઈ તારીખ છે તે જાણી લેવી જરૂરી છે તો ઓનલાઇન અરજી કરવાની તારીખ 27 માર્ચ 2025 છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 21 એપ્રિલ 2025 સુધી રાખવામાં આવેલ છે તો વહેલા તે પહેલા ફોર્મ ભરી લેવા
શૈક્ષણિક લાયકાત
ગ્રેજ્યુએશન કરેલ છે તેમને કોઈપણ યુનિવર્સિટીમાંથી B.E/B.Tech. ડિગ્રી હોવું જરૂરી છે ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે શૈક્ષણિક લાયકાત: એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં ડિપ્લોમા. આઇટીઆઇ ટ્રેડ એપ્રેન્ટિસ: સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ.
ISRO એપ્રેન્ટિસ ભરતી 2025 માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to Apply Online In ISRO Apprentice Recruitment 2025?
ISRO એપ્રેન્ટિસ ભરતી 2025 માટે ઓનલાઈન અરજી કરવા સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં જઈ અને તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે પછી તમે ઈસરો એપ્રેન્ટીસ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો જેની વેબસાઈટ નીચે આપેલ છે
Official Advertisement of ISRO Apprentice Recruitment 2025 | Download Now |