Jawahar navodaya vidyalaya class 6 admit card 2025 download : નવોદય વિદ્યાલય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશપત્ર ચાલુ મિત્રો તમે પણ નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશ પરીક્ષા માટે રાહ જોઈ રહ્યા છો તો માટે સારા સમાચાર છે નવોદય વિદ્યાલય એડમિટ કાર્ડ ચાલુ થઈ ગયા છે તો તમે પણ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પત્ર મેળવી શકો છો
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પત્ર કેવી રીતે મેળવવા જેણી સંપૂર્ણ રીત નીચે આપેલ છે અને જવાહર નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશપત્ર માટે તારીખ પણ નીચે આપેલ છે તો તમે જાણી શકો છો કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે
નવોદય વિદ્યાલય વર્ગ 6 પ્રવેશપત્ર 2024 તારીખો
કાર્યક્રમ | તારીખ |
ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ | જુલાઈ 16, 2024 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | ઑક્ટોબર 07, 2024 |
નવોદય વિદ્યાલય વર્ગ 6 નું એડમિટ કાર્ડ 2024 બહાર પાડવામાં આવ્યું | 13 ડિસેમ્બર 2024 |
પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | 18 જાન્યુઆરી, 2025 |
પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે (દૂરના વિસ્તારો) | 12 એપ્રિલ, 2025 |
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પત્ર
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) દ્વારા ધોરણ 6 માટે JNVST 2024 એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રવેશ પત્ર તે વિદ્યાર્થીઓ માટે છે જેઓ સમર બાઉન્ડ પ્રદેશમાં પ્રવેશ માટેની પરીક્ષામાં હાજર થવાના છે. આ એડમિટ કાર્ડ કેવી રીતે મેળવવું અને પરીક્ષા ક્યારે યોજાશે.
નવોદય વિદ્યાલય વર્ગ 6 એડમિટ કાર્ડ 2024 તપાસવા અને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
- નવોદય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ ખોલો https://navodaya.gov.in
- પછી ત્યાં પેજ પર “Class VI JNVST 2025” એડમિટ કાર્ડ માટેનો લિંક ખોલો.
- તેમાં “Download Admit Card” લખેલું હશે.ત્યાં ક્લીક કરો
- લિંક પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખૂલે છે. ત્યાં તમને તમારું રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ લખો . પછી “Submit” બટન પર ક્લિક કરો.
- તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરી લો.
નવોદય વિદ્યાલય વર્ગ 6 એડમિટ કાર્ડ લિંક
નવોદય વિદ્યાલય વર્ગ 6 એડમિટ કાર્ડ 2024 તપાસવા માટે સીધી લિંક | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |