LIC Golden Jubilee Scholarship 2025: વાર્ષિક રૂ. 40,000 સુધીની શિષ્યવૃત્તિ મેળવો! જાણો અહીં થી LIC સુવર્ણ જયંતિ શિષ્યવૃત્તિ 2024-25: હાલમાં શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. ભારતીય જીવન વીમા નિગમ (LIC) વિદ્યાર્થીઓ માટે “LIC ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશિપ 2024-25” શરૂ કરી રહ્યું છે. આ યોજના વિદ્યાર્થીઓ માટે છે કે જેઓ ધોરણ 10 અને 12માં સારા માર્કસ મેળવીને આગળનો અભ્યાસ ચાલુ રાખવા માગે છે
LIC Golden Jubilee Scholarship ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 હેતુ
એલઆઈસી ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 હેઠળ 10મું અથવા 12મું પછીના ડિપ્લોમા, મેડિકલ, એન્જિનિયરિંગ અથવા અન્ય વ્યાવસાયિક કોર્સોમાં પ્રવેશ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો છે.
ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 પાત્રતા માપદંડ LIC Golden Jubilee Scholarship 2025
ધોરણ 12 પછી
- ધોરણ 12 પછી શિષ્યવૃત્તિની વાત કરીએ તો 2022 થી 2024 વચ્ચે ધોરણ 12 પાસ કરેલ હશે અને તેમાં 60% કે તેથી વધુ ગુણ હશે તે વિદ્યાર્થી ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજનામાં લાયક ગણવામાં આવશ
- અને જે વિદ્યાર્થી મેડિકલ એન્જિનિયરિંગ , B.Tech/B.Sc., અથવા સમાન સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મિલન હશે તેમને સ્કોલરશીપ મળશે આ શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક અઢી લાખ સુધીની હોવી જોઈએ
ધોરણ 10 પછી
- જે વિદ્યાર્થી ધોરણ 10 પછી એટલે કે 2022 થી 24 વચ્ચે ધોરણ 10નું પાસ કરેલ હશે અને 60% કીધે હતું આવેલ હશે તે વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામાં આવશે અને આઈ.ટી.આઈ અથવા ડિપ્લોમા અભ્યાસ કરવા પ્રવેશ માટે
વિશેષ સ્કોલરશીપ (માત્ર યુવતી માટે)
- 2022-24 વચ્ચે 10મું પાસ કરેલ અને આગામી બે વર્ષના અભ્યાસક્રમ માટે પ્રવેશ.
- વાર્ષિક પરિવાર આવક રૂ. 2.50 લાખ (કેટલાક કિસ્સામાં રૂ. 4 લાખ સુધી).
ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજનાના પ્રકાર LIC Golden Jubilee Scholarship 2024 Application form
Lic સ્કોલરશીપ યોજના માટે બે પ્રકાર છે એક જનરલ સ્કોલરશીપ યોજના આ યોજના તમામ લાયક ઉમેદવારો માટે છે અને બીજી વિશેષ સ્કોલરશીપ યોજના તે ખાસ કરીને યુવતીઓ વિદ્યાર્થીઓ માટે લાગુ પડે છે
ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 જરૂરી દસ્તાવેજો
- માર્કશીટ્સ
- આવક પ્રમાણપત્ર
- શાળાની અથવા કોલેજની માન્યતા સર્ટિફિકેટ
LIC Golden Jubilee Scholarship યોજના માટે અરજીઓ માટે છેલ્લી તારીખ
- ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 આ સ્કોલરશીપ માટે અરજીઓ 22 ડિસેમ્બર, 2024 સુધી મંગાવવામાં આવી છે.
ગોલ્ડન જ્યુબિલી સ્કોલરશીપ યોજના 2025 દર વર્ષે મળતી શિષ્યવૃત્તિ રકમ
- દર વર્ષે વિદ્યાર્થીને મેડિકલ અને એન્જિનિયરિંગ માટે વાર્ષિક ₹40,000 આપવામાં આવશે એટલે કે ₹20,000 ના બે હપ્તા
- જે વિદ્યાર્થી સામાન્ય સ્નાતક અભ્યાસક્રમ કરતા હશે તેમને માટે વાર્ષિક શિષ્યવૃતિ 20,000 આપવામાં આવશે એટલે કે દસ દસ હજાર ના બે હપ્તા આપવામાં આવશે
- વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિની વાર્ષિક રકમ 15000 (7,500-7,500ના હપ્તામાં) ના બે હપ્તા
LIC Golden Jubilee Scholarship 2024-25 : Important Link
For Apply | Click Here |