નાબાર્ડમાં ઓફિસ એટેન્ડન્ટની ભરતી માટે અરજી શરૂ, 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતી નાબાર્ડ ઓફિસ અને ભરતી દ્વારા બહાર પાડવામાં કુલ 108 જેટલી જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે NABARD Office Attendant Recruitment 2024
તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીના નાબાર્ડ ઓફિસ ભરતી દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં કુલ 108 જેટલી જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે લાયક ઉમેદવારો વેબસાઈટ પર જઈને છેલ્લી તારીખ પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે એવું લખી દેવાનું આજે આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચવા અમારી નમ્ર વિનંતી છે
નાબાર્ડ ભરતી 2024 ઉંમર મર્યાદા
આ ભરતી માટે સત્તાવાર વિભાગ દ્વારા ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૦ વર્ષ નક્કી કરવામાં આવેલ છે આ ઉંમર તારીખ 1 ઓક્ટોબર 2024 ને તારીખે ગણવામાં આવશે ઉંમરમાં સતાવાર વિભાગના નિયમો અનુસાર કેટેગરી અનુસાર છૂટછાટ આપવામાં આવશે
નાબાર્ડ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત
સત્તાવાર વિભાગ દ્વારા આ ભરતી માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ નક્કી કરવામાં આવેલ છે 10 પાસ જે તે રાજ્યના માન્ય બોર્ડ દ્વારા ઉમેદવાર આ પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે
નાબાર્ડ ભરતી 2024 અરજી ફી
- gen ઓબીસી EWS કેટેગરી ધરાવતા ઉમેદવાર ની અરજી ફી રૂપિયા 500 રહેશે
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારો ની અરજી ફી ₹50 રહેશે
- અરજી ફી ઓનલાઇન ચુકવવાની રહેશે
નાબાર્ડ ભરતી 2024 મહત્વની તારીખ
- અરજી શરૂ થવાની તારીખ 2 ઓક્ટોબર 2024 છે
- અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2024 છે
- પરીક્ષા ની તારીખ 21 નવેમ્બર 2024 છે
નાબાર્ડ ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવાની રહેશે
- અરજી કરતા પહેલા સૌપ્રથમ સત્તાવાર વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે
- ત્યારબાદ તમારી પ્રાથમિકતા માહિતી દ્વારા લોગીન કરવાનું રહેશે
- હવે તમારે તમારી જરૂરી માહિતી ભરવાની રહેશે
- ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરી ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો
- આ રીતે તમારું અરજી ફોર્મ સફરતા પૂર્વક ભરાય જશે