Revenue talati bharti 2025 result ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાયેલી મહેસૂલ તલાટી ભરતી પરીક્ષા 2025 માટેની ફાઈનલ આન્સર કી સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. હજારો ઉમેદવારો લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા અને હવે આન્સર કી દ્વારા તેઓ પોતાના અંદાજિત ગુણ જાણી શકે છે.
અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે આ ફાઈનલ આન્સર કી આધારે જ પરિણામ જાહેર કરવામાં આવશે. એટલે ઉમેદવારો માટે આ કી ખુબ જ મહત્વપૂર્ણ છે. ઉમેદવારોએ પોતાના સેટ (A, B, C, D) મુજબ સાચા જવાબો તપાસી લેવા સલાહ આપવામાં આવી છે.
મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી 2025 revenue talati bharti 2025
મુદ્દો | વિગત |
---|---|
ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટ | રેવેન્યુ તલાટી |
વર્ષ | 2025 |
આન્સર કી સ્ટેટસ | ફાઈનલ આન્સર કી જાહેર |
વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
ફાઈનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોને gsssb.gujarat.gov.in પર જવું પડશે. હોમપેજ પર “Answer Key” વિભાગમાં જઈને Revenue Talati Final Answer Key 2025 પર ક્લિક કરવાથી સીધી PDF ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે.
સત્તાવાર સૂચના મુજબ, કોઈપણ ગેરસત્તાવાર લિંક કે અફવા પર વિશ્વાસ ન કરવા ઉમેદવારોને ચેતવણી આપવામાં આવી છે. આવનાર સમયમાં પરિણામ અને મેરિટ લિસ્ટ પણ આ ફાઈનલ આન્સર કીના આધારે જ જાહેર થશે.
મહેસૂલ તલાટી ફાઈનલ આન્સર કી
આન્સર કી | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |