Latest Education News :રાજ્ય સરકારે રેવેન્યુ તલાટી વર્ગ 3ના ભરતી નિયમ (2009) માં ફેરફાર મિત્રો નોકરી ની તૈયારી કરતા મિત્રો માટે એક સારા સમાચાર છે કે હવે રેવન્યુ તલાટી ની ભરતી માટે તૈયારી કરતા લોકો માટે બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં આપના કારણે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે લાખો ઉમેદવાર પર અસર પડવાની છે તો ચલો જાણીએ નવા નોટિફિકેશન શું છે અને એમાં કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે Revenue Talati Rules Change
આ નિયમો બદલાયા Revenue Talati Rules Change
હવે તમારે જોવાની તલાટીની ભરતી આપી હશે તો ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર નહીં આપી શકે કારણ કે હવે નિયમ બદલાઈ ગયો છે અને હવે નાટક કરેલ ઉમેદવાર જ આ ભરતી માટે ફોર્મ ભરી શકશે આના પહેલા નિયમ હતો કે ધોરણ 12 પાસ કરેલ ઉમેદવાર રેવન્યુ ની તલાટી ભરતી માટે ફોર્મ ભરી શકતા હતા અને નોકરી મેળવી શકતા હતા પણ હવે રેવન્યુ તલાટી માટે ઉંમર મર્યાદા પણ વધારવામાં આવી છે જેમાં પહેલા 33 વર્ષ હતી અને અત્યારે 35 વર્ષ ઉંમર કરવામાં આવી છે એટલે કે 35 વર્ષ સુધી ઉમેદવાર રેવન્યુ તલાટી ની પરીક્ષા આપી શકશે. Latest Education News
કોઈપણ શાખામાં સ્નાતક કરી શકશે અરજી Revenue Talati Department Recruitment
ગુજરાત સરકાર દ્વારા જીવનની તલાટી ની ભરતી લેવામાં આવતી હતી તેમાં હવે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે રેવન્યુ તલાટી એ વ્રત થઈ ની પરીક્ષા છે જેમાં પહેલા ધોરણ 12 પર લેવામાં આવતી હતી અને હવે કોઈપણ ગ્રેજ્યુએશન સ્નાતકની ડિગ્રી કરેલ ઉમેદવાર આ ભરતી માટે ફોર્મ ભરી શકશે.