રેલવેમાં નીકળી 9000 જગ્યા પર બમ્પર ભરતી, 10 મી પાસ અરજી કરી શકે છે જાણો વધુ માહિતી

RRB ALP Recruitment 2025

RRB ALP Recruitment 2025 :રેલવેમાં નીકળી 9000 જગ્યા પર બમ્પર ભરતી, 10 મી પાસ અરજી કરી શકે છે જાણો વધુ માહિતી RRB ALP Recruitment 2025 RRB ALP ભરતી 2025: રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 24 માર્ચ 2025 ના રોજ જારી કરાયેલ સૂચના મુજબ, RRB ALP ભરતી 2025 માટેની અરજી બહાર પાડવામાં આવી છે. જારી કરાયેલા જાહેરનામામાં, સહાયક લોકો પાયલટ પદ માટે કુલ 9900 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

RRB ALP અરજી ફી 2025

રેલવે લોકો ભરતી માટે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ઉમેદવાર હોય 500 રૂપિયા અરજીથી આપવાની રહેશે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુબીડી, મહિલા અને ભૂતપૂર્વ સૈનિકોના ઉમેદવારોએ ૨૫૦ રૂપિયા અરજી ફી તરીકે આપવાના રહેશે.

RRB ALP ભરતી 2025 માટે પાત્રતા માપદંડ RRB ALP Eligibility

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે ઉમેદવાર હોય આઈ.ટી.આઈ ની સાથે 10 પાસ કરેલ પણ હોવું જોઈએ અથવા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા ઓટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ત્રીજા વર્ષથી ડિગ્રી હશે તે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે , 18 થી 33 વર્ષના કોઈપણ ઉમેદવાર ભરતી માટે અરજી કરી શકશે અને અનામત વર્ગના ઉમેદવારોની છૂટછાટ આપવામાં આવેલ છે.

રેલવે ઝોન મુજબ ખાલી જગ્યાઓ

રેલવે ઝોનજગ્યાઓ
સેન્ટ્રલ રેલવે376
ઈસ્ટ સેન્ટ્રલ રેલવે700
ઈસ્ટ કોસ્ટ રેલવે1,461
ઈસ્ટર્ન રેલવે868
નૉર્થ સેન્ટ્રલ રેલવે508
નૉર્થ ઈસ્ટર્ન રેલવે100
નૉર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે125
નૉર્થર્ન રેલવે521
નૉર્થ વેસ્ટર્ન રેલવે679
સાઉથ સેન્ટ્રલ રેલવે989
સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે568
સાઉથ ઈસ્ટર્ન રેલવે921
સધર્ન રેલવે510
વેસ્ટ સેન્ટ્રલ રેલવે759
વેસ્ટર્ન રેલવે885
મેટ્રો રેલવે (કોલકાતા)225
કુલ9,970

RRB ALP ભરતી 2025 માટેની મહત્વપૂર્ણ તારીખો

રેલવે ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ લોકો પાયલોટ ભરતી માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2025 થી શરૂ થઈ જશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 9 મે 2025 સુધી રહેશે.

RRB ALP Recruitment 2025

RRB ALP ભરતી 2025 પગાર

રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલ લોકો ભરતી માટે અરજી પ્રક્રિયા 10 એપ્રિલ 2015 થી શરૂ થશે અને જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા માગતા હોય તે 9 મે 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે અને તેમનો પગાર 19,900 રૂપિયા આપવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment