રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા RRB NTPC એડમિટ કાર્ડ 2025 1 જૂન, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. CBT-1 પરીક્ષા 5 જૂનથી 24 જૂન, 2025 દરમિયાન યોજાવાની છે. અભ્યાસીઓ તેમના એડમિટ કાર્ડ અને એગ્ઝામ સિટી ઇન્ટિમેશન સ્લિપ RRBની અધિકૃત વેબસાઇટ rrbcdg.gov.in અથવા rrbapply.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે.
RRB NTPC Admit Card 2025 Download Link Highlights
Name of the Board | Railway Recruitment Board (RRB) |
Job Designation | Goods Train Manager Jr. Accounts Assistant cum Typist Senior Clerk cum Typist |
Number of Vacancies | 8113 |
Admit Card | 1 June 2025 (Released) |
Exam Date | 5 June to 24 June 2025 |
Official Portal | rrbapply.gov.in |
RRB NTPC પરીક્ષા તારીખો અને સમયસૂચિ
RRB NTPC CBT-1 પરીક્ષા 5 જૂનથી 24 જૂન, 2025 દરમિયાન યોજાશે. પરીક્ષા દરરોજ 3 શિફ્ટમાં થશે, જેમાં 90 મિનિટનો સમય મળશે. પરીક્ષામાં 100 MCQ પ્રશ્નો હશે — સામાન્ય જ્ઞાન (40), ગણિત (30) અને સામાન્ય બુદ્ધિ અને તર્ક (30). દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે.
RRB NTPC 2025 ભરતી વિગતો
આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,558 જગ્યાઓ સામેલ છે. ગ્રેજ્યુએટ લેવલ માટે 8,113 જગ્યાઓ અને અંડરગ્રેજ્યુએટ લેવલ માટે 3,445 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ લેવલ પદોમાં સ્ટેશન માસ્ટર, ગુડ્સ ગાર્ડ, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ વગેરે છે. અંડરગ્રેજ્યુએટ લેવલ પદોમાં ટ્રેન ક્લાર્ક, ટિકિટ ક્લાર્ક વગેરેનો સમાવેશ થાય છે.
RRB NTPC એડમિટ કાર્ડ 2025 કેવી રીતે ડાઉનલોડ કરશો? How to Download RRB NTPC Admit Card 2025?
- અધિકૃત વેબસાઇટ rrbcdg.gov.in અથવા rrbapply.gov.in પર જાઓ.
- “RRB NTPC Admit Card 2025” લિંક પર ક્લિક કરો.
- તમારું રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે; તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.
- પરીક્ષા દિવસે એડમિટ કાર્ડ અને માન્ય ઓળખપત્ર સાથે જવું ફરજિયાત છે.
Direct Link >> RRB NTPC CBT 1 Admit Card (Active on 1st June 2025)