સાબરકાંઠા જિલ્લામાં પીએમ પોષણ યોજના હેઠળ 11 માસના કરાર આધારિત નોકરીઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર પદો પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. Sabarkantha bharti apply online 2024
Sabarkantha Recruitment 2024: સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક
સંસ્થા | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
પોસ્ટ | વિવિધ (જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર) |
કુલ જગ્યા | 8 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત (11 માસ) |
અરજી મોડ | ઑફલાઇન |
અરજી મોકલવાની સ્થાન | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
ઓફિસિયલ વેબસાઇટ | https://sabarkantha.gujarat.gov.in |
સાબરકાંઠા ભરતી પદોની વિગતો: Sabarkantha bharti apply online 2024
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર:
- જગ્યા: 1
- પગાર: ₹15,000 પ્રતિ માસ ફિક્સ.
આ પણ વાંચો :
સાબરકાંઠા ભરતી તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર:
- જગ્યા: 7
- પગાર: ₹15,000 પ્રતિ માસ ફિક્સ.
સાબરકાંઠા ભરતી શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો:
- ઉમેદવારના શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા જેવી વિગતો માટે નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
- આ ભરતી 11 માસના કરાર આધારિત છે અને સામેલ તમામ શરતો, લાયકાતો, અને નોકરીની વધુ વિગતો નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
સાબરકાંઠા ભરતી કેવી રીતે કરવી અરજી:
સાબરકાંઠા દ્વારા જાહેર કરવામાં આવેલ પીએમ પોષણ યોજના ની ભરતી માટે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને સાબરકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના ની કચેરી જઈને ફોર્મ મેળવી શકો છો તે ફોર્મ કમ્પલેટ ભર્યા પછી તમે ટપાલ કે રજીસ્ટ્રેશન પોસ્ટ ઓફિસ દ્વારા પાણી પુરવઠા વિભાગની કચેરીએ જઈ અને અરજી કરી શકો છો અને પાણી પુરવઠા વિભાગ કચેરીમાં મોકલી શકો છો
મોકલો.
અરજી પત્રને જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, પી.એમ. પોષણ યોજના શાખા, કલેક્ટર કચેરી, પોલોગ્રાઉન્ડ, હિંમતનગર, સાબરકાંઠા પર મોકલો.