વિનામૂલ્યે રહેવા, જમવા અને ભણવાની સુવિધા: સમરસ હોસ્ટેલમાં એડમિશનની શરૂઆત

samras hostel admission 2025 26

samras hostel admission 2025 26 જે વિદ્યાર્થી મિત્રો સીમા હોસ્ટેલમાં રહેવા માંગતા હોય તેમના માટે સમરસ હોસ્ટેલ દ્વારા પ્રવેશ પરીક્ષા માટે ચાલુ થઈ ગયું છે તો તમે પણ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માગતા હોવ તો 202526 માટે એડમિશન પર પરિવાર ચાલુ થયું કહેવામાં આવ્યું છે જો અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કેવી રીતે લાભ મળશે અને માહિતી અને નીચે આપેલ છે

સમરસ હોસ્ટેલ પ્રવેશ 2025 Samras Hostel Admission Start Date 2025:

સમરસ છાત્રાલય પ્રવેશ 2025 તારીખો જે વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં ફ્રીમાં ભણવા માગતા હોય તેમના માટે એડમિશન ચાલુ થઈ ગયા છે તો ગ્રુપ 2 માં મેડિકલ સિવાયના વિદ્યાર્થીઓએ 23 મે 2025 થી ૩૦/૦૬/૨૦૨૫ સુધી એડમિશન કરાવવાનું રહેશે અને ગ્રુપ 2 અને 3 માટે ૨૩ મે ૨૦૨૫ થી ૨૦ જૂન 2025 સુધી એડમિશન ચાલુ છે

સમરસ હોસ્ટેલ એડમિશન 2025 26 માટે જરૂરી દસ્તાવેજો

  • ઓનલાઈન અરજીની નકલ
  • જાતિ પ્રમાણપત્ર (Caste Certificate)
  • આવક પ્રમાણપત્ર (Income Certificate)
  • ફી રસીદ (College Fee Receipt)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
  • આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટો
  • EWS પ્રમાણપત્ર (જો લાગુ પડે)

સમરસ છાત્રાલય એડમિશન 2025 26 કોણ પ્રવેશ મેળવી શકે છે?

  • ધોરણ 12 પાસ અથવા સ્નાતક/અનુસ્નાતક વિદ્યાર્થીઓ.
  • અનુસૂચિત જાતિ (SC), જનજાતિ (ST), SEBC, અને EWS વર્ગના વિદ્યાર્થીઓ.
  • ઓછામાં ઓછા 50% ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ.

સમરસ હોસ્ટેલ ક્યાં આવેલી છે ?

  • અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આનંદ, હિંમતનગર, પાટણ, મોડાસા, અને ગાંધીનગર.

સમરસ હોસ્ટેલ એડમિશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું? Samras hostel registration 2025 online

  • સત્તાવાર વેબસાઇટ Samras Hostel Official Website પર જાઓ.
  • “Chhatralay Online Admission” લિંક પર ક્લિક કરો.
  • રજિસ્ટ્રેશન કરો (નામ, મોબાઇલ નંબર, આધાર નંબર).
  • ફોર્મ ભરો (શૈક્ષણિક વિગતો, હોસ્ટેલ પસંદગી).
  • દસ્તાવેજો અપલોડ કરો.
  • ફોર્મ સબમિટ કરો અને મેરિટ લિસ્ટની રાહ જુઓ.

samras hostel admission 2025-26

અગત્યની લિંક
સમરસ છાત્રાલયમાં અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સમરસ હોસ્ટેલ હેલ્પલાઈન નંબર માટેઅહીં ક્લિક કરો

Join WhatsApp

Join Now

Leave a Comment