SBI PO Result 2025: કેટેગરી મુજબ PO પ્રિલિમ્સ કટ ઓફ માર્ક્સ અને સ્કોરકાર્ડ @sbi.co.in

SBI PO Result 2025

SBI PO Result 2025 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ 5 એપ્રિલ 2025 ના રોજ SBI PO પ્રિલિમ્સ પરિણામ 2025 જાહેર કર્યું છે, જેમાં સ્કોરકાર્ડ અને કેટેગરી મુજબ કટ-ઓફ માર્ક્સનો સમાવેશ થાય છે. SBI PO પરિણામ https://sbi.co.in/ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. SBI PO Result 2025 released on sbi.co.in

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ પીઓ એક્ઝામ માટે રીઝલ્ટ નીચે આપેલ તે પ્રમાણે તમે જોઈ શકો છો કે તમારે કેટલા આવ્યા છે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી હશે તેમનું રીઝલ્ટ પણ આવી ગયું હશે

SBI PO પ્રિલિમ્સ પરિણામ 2025 કેવી રીતે તપાસવું? How to Check SBI PO Prelims Result 2025?

  1. SBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  2. હોમપેજ પર ઉપલબ્ધ ‘SBI PO પ્રિલિમ્સ પરિણામ 2025’ લિંક પર ક્લિક કરો.
  3. SBI PO પ્રિલિમ્સ પરિણામ 2025 સ્ક્રીન  થશે
  4. પરિણામ ડાઉનલોડ કરો

Direct link to check SBI PO Prelims result 2025

Join WhatsApp

Join Now

Leave a Comment