SSC GD Final Result 2024:SSC GD નું ફાઈનલ પરિણામ જાહેર, પ્રથમ એક ક્લિકમાં જોવો સૌથી પહેલા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ GD કોન્સ્ટેબલની અંતિમ પરીક્ષા પરિણામ 2024 જાહેર કર્યું છે. ઉમેદવારો આ પરિણામ SSCની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર ચકાસી શકે છે. રિઝલ્ટ ચકાસવા માટે, ઉમેદવારને પોતાના નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર પડશે.
SSC GD Final Result 2024 પરીક્ષાનો સમયગાળો અને પ્રક્રિયા
SSC GD કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ 2024 સુધીમાં યોજાઈ હતી.
- પ્રારંભિક જવાબ કી: 3 એપ્રિલ, 2024
- વાંધા નોંધાવવાનો સમયગાળો: 10 એપ્રિલ, 2024
- પ્રારંભિક પરિણામ: 11 જુલાઈ, 2024
- PED અને PST પરીક્ષા: 23મી સપ્ટેમ્બર, 2024
નવોદય વિદ્યાલય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશપત્ર ચાલુ
SSC GD Final Result 2024 મેરિટ લિસ્ટ અને ખાલી જગ્યાઓ
- પુરુષ ઉમેદવારો: 39,375
- મહિલા ઉમેદવારો: 4,891
- આ ભરતી BSF, CISF, CRPF, ITBP, આસામ રાઇફલ્સ અને SSF જેવી સુરક્ષા દળોમાં ખાલી જગ્યાઓ પર કરવામાં આવશે.
SSC GD Fina Result, Merit List 2024: Direct Link
SSC GD પરિણામ ચકાસવાની પ્રક્રિયા
ઉમેદવારો નીચેના પગલાઓનો ઉપયોગ કરીને સરળતાથી પોતાનું પરિણામ ચકાસી શકે છે:
- ssc.gov.in પર વિઝિટ કરો.
- હોમપેજ પર “કોન્સ્ટેબલ (GD) in CAPFs, SSF અને રાઇફલમેન (GD)”ના અંતિમ પરિણામ લિંક પર ક્લિક કરો.
- પરિણામની PDF ડાઉનલોડ કરો અને તેમાં તમારું નામ તપાસો.