ધોરણ 11 અને ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા ટાઈમ ટેબલ

std 9 and 11 annual exam time table 2025

std 9 and 11 annual exam time table 2025 ધોરણ 11 અને ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા ટાઈમ ટેબલ ધોરણ-9 અને ધોરણ-11 વાર્ષિક પરીક્ષાનુ ટાઈમ ટેબલ 2025 Dhoran 11 Varshik Parixa Time Table ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ નવ ની પરીક્ષા હાલમાં ચાલુ જ છે ધોરણ 10 વાર ટાઈમ ટેબલ અને ધોરણ નવ વાર્ષિક પરીક્ષા ટાઈમટેબલ નીચે આપેલ છે તો તમે જોઈ શકો છો કે કયા વિષયનું પેપર ક્યારે હશે.

વાવ-થરાદ શાળા વિકાસ સંકુલ, વાવ-થરાદ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 11 અને ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાના સમયપત્રક

ધોરણ 11 અને ધોરણ 9 ની પરીક્ષા સમય ની માહિતી:

  • પરીક્ષાની તારીખ: 01/04/2024 થી 18/04/2024
  • પરીક્ષાનો સમય: સવારે 08:00 થી 11:00

ધોરણ 9 વાર્ષિક પરીક્ષા ટાઈમટેબલ  Dhoran 9 Varshik Parixa Time Table 

  • 02/04/2025 (બુધવાર): ગુજરાતી
  • 03/04/2025 (ગુરુવાર): સામાજિક વિજ્ઞાન
  • 04/04/2025 (શુક્રવાર): સંસ્કૃત
  • 05/04/2025 (શનિવાર): હિન્દી
  • 07/04/2025 (સોમવાર): ગણિત
  • 08/04/2025 (મંગળવાર): વિજ્ઞાન
  • 10/04/2025 (બુદ્ધવાર): પશુપાલન
  • 14/04/2025 (સોમવાર): શા.શિક્ષણ
  • 16/04/2025 (બુધવાર): શા.શિ. (બીજું પેપર)

ધોરણ 11 વાર્ષિક પરીક્ષા ટાઈમટેબલ  Dhoran 11 Varshik Parixa Time Table 

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ બંને માટે અલગ અલગ વિષયો છે:

  • 02/04/2025: રાસાયણિક વિજ્ઞાન | તત્વજ્ઞાન/અંકશાસ્ત્ર
  • 03/04/2025: – | અંગ્રેજી
  • 04/04/2025: જીવવિજ્ઞાન/ગણિત | ગુજરાતી
  • 05/04/2025: સંસ્કૃત | સંસ્કૃત/તમિલ
  • 07/04/2025: ભૂગોળ
  • 08/04/2025: ભૌતિક વિજ્ઞાન | માનસશાસ્ત્ર/સોશ્યોલોજી
  • 10/04/2025: અર્થશાસ્ત્ર
  • 11/04/2025: અંગ્રેજી

વિશેષ નોંધ:
12/04/2025 એ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા હોવાને કારણે તે દિવસે કોઈ પરીક્ષા રાખવામાં આવી નથી.

Varshik Parixa Time Table

Join WhatsApp

Join Now

Leave a Comment