શું તમે તેજસ્વી વિદ્યાર્થી છો અને વિદેશમાં અભ્યાસ કરી ઉજવળ કાઢતી બનાવવાનું વિચારી રહ્યા છો પરંતુ તમારી આર્થિક અને સામાજિક સ્થિતિ એટલી સારી નથી કે તમે વિદેશ અભ્યાસ કરવા જવાનો ખર્ચો તમે જાતે ઉપાડી શકો છો તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી ગુજરાત સરકારે તેજસ્વી વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે જેનું નામ છે વિદેશ અભ્યાસ લોન યોજના જેના અંતર્ગત તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો અને વિદેશમાં અભ્યાસ કરી શકો છો વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન હેઠળ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી કયા કયા દસ્તાવેજો ની જરૂર પડશે તેમની તમામ વિગતો જાણવા માટે અમારા આર્ટીકલ નો અંત સુધી વાંચો videsh abhyas loan sahay yojana 2025
ગુજરાત સરકાર હંમેશા વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરી તેના સપનાને સાકાર કરવા માટે પ્રયત્નશીલ હોય છે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અભ્યાસ માટે જતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને રૂપિયા 15 લાખ સુધીની લોન માત્ર 4% ના વ્યાજ દરે આપે છે અને તેનો લાભ લઈને વિદેશમાં અભ્યાસ કરવાની તમારી ઈચ્છા ને તમે સાકાર કરી શકો છો અહીં અમે તમને લોન મેળવવા માટેની પાત્રતા અરજી કેવી રીતે કરવી કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે આ યોજના હેઠળ કેટલી લોન મળશે લોનનો વ્યાજ દર કેટલો છે તેની તમામ માહિતી આજના આ લેખ દ્વારા અમે તમને આપીશું
videsh abhyas loan sahay yojana 2025 કેટલી લોન મળવા પાત્ર રહેશે?
વિદેશી શિક્ષણ મંડળ માટેનું કાર્યક્રમ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે 4% ના સાધારણ વ્યાજ રૂપિયા ૧૫ લાખની રકમ પ્રદાન કરે છે
વિદેશ અભ્યાસ લોન યોજના નો હેતુ Videsh abhyas loan sahay yojana 2025
ગુજરાતના અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની આર્થિક રીતે નબળી સ્થિતિને કારણે વિદેશ અભ્યાસ માટે જઈ શકતા નથી તેથી તેવું વિદેશ અભ્યાસ માટે જઈ શકે તે માટે મદદરૂપ થવા માટે સરકાર વિદ્યાર્થીઓને રૂપે 15 લાખની લોન સહાય 4% ના વ્યાજ દરે પૂરું પાડીને સશક્તિકરણ કરે છે
વિદેશમાં અભ્યાસ માટેની લાયકાત Eligibility for a study abroad loan
- આ યોજના વિશિષ્ટ રીતે વિદ્યાર્થીઓના લાભ આપશે જેમણે તેમની વર્ગ 12 ની પરીક્ષામાં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ હાંસલ કરેલા છે
- ધોરણ 12 માં 60% ની પ્રાપ્તિ દર્શાવે છે કે ધોરણ 12 ની તમામ શાખા માં 60% સામૂહિક ગુણ પ્રાપ્ત કરવામાં આવ્યા છે
- 15 વર્ષના નોંધપાત્ર સમયગાળા માટે ગુજરાતમાં રહેતા ખાસ કરીને ગુજરાત બિન અનામત જાતિના વ્યક્તિઓને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે
- વિદ્યાર્થીઓને સંશોધન તકલીફથી વ્યવસાયિક અને પેરામેડિકલ અભ્યાસક્રમ મુજબ વિવિધ ક્ષેત્રમાં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે રૂપે 15 લાખ સુધીની લોન સહાય મળવાપાત્ર છે
- આ યોજના નો લાભ લેવા માટે વાર્ષિક આવક ₹6,00,000 થી ઓછી ધરાવતા પરિવારને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે
- અનુસ્નાતક સ્નાતક ડિપ્લોમા અને અન્ય જેવા અભ્યાસક્રમો ને સમાન નામ આપવામાં આવે છે જે અભ્યાસક્રમો માટે ઉપલબ્ધ કરાવેલી છે
- કોઈપણ વધારાના અભ્યાસક્રમો કે જેમ વર્ગ 12 પૂર્ણ કર્યા પછી અનુસરી શકાય છે જે એમબીબીએસ ગ્રેજ્યુએશન અથવા માટે માન્ય છે
videsh abhyas loan sahay yojana 2025 જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- શાળા છોડયા નો દાખલો
- રહેઠાણનો પુરાવો
- આવકનો પુરાવો
- આઈટી રિટર્ન
- ધોરણ 10 અને 12 ની માર્કશીટ
- માર્કશીટ અને ગ્રેજ્યુએશન ની ડિગ્રી પ્રમાણપત્ર અને પાંચમો બીજો કોર્સ
- અભ્યાસનું આધાર જો કોઈ હોય તો વર્ગ 12 અથવા તો સ્નાતક થયા પછી અરજી ની તારીખ વચ્ચે
- વિદેશમાં અભ્યાસ માટે પ્રવેશ અંગે યુનિવર્સિટી કોલેજ તરફથી પ્રવેશપત્ર
- પ્રવેશપત્ર માં અંગ્રેજીમાં ન હોય તો પત્રનો અંગ્રેજીમાં અનુવાદ અને નોટર હોવો જોઈએ
- આ કોષમાં સ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએટ માસ્ટર અથવા તો પી જી ડિપ્લોમા અભ્યાસક્રમો વિશેની માહિતી સામેલ નથી તો આવા કિસ્સાઓમાં આવો
- કોર્સ કરવા માટે કોલેજ યુનિવર્સિટી તરફથી સ્પષ્ટતા નો આધાર
- વિઝા
- હવાઈ ટિકિટ
- લોનની ચુકવણી માટેની સંયુક્ત ગેરેન્ટી ફોર્મ
- અરજદારની બેંક પાસબુક ના પ્રથમ પાનાની નકલ
- બિન અનામત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? How to apply online under the Foreign Study Loan Scheme?
- સૌપ્રથમ આદિજાતિ ની વેબસાઈટ કરશો તેમાં આપણે ગુજરાત ટ્રાઇબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઈટ દેખાશે જેમાં લોન પર ક્લિક કરવાનું રહેશે
- હવે જો તમારે લોન વિશેની માહિતી મેળવવી હોય તો તમે ગુજરાત ફાઇબર ડેવલપમેન્ટ કોર્પોરેશનના હોમ પેજ પર જઈને લોન ની માહિતી મેળવી શકો છો નહીંતર તમે ડાયરેક્ટ ઓનલાઇન અરજી કરવી હોય તો એપ્લાય ફોર લોન પર જાઓ ત્યા વિદેશ લોન અભ્યાસ દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે લોગીન કરવું પડશે જો પહેલી વખત એપ્લાય કરેલું છે તો ન્યુ રજીસ્ટર પર ક્લિક કરવાનું રહેશે અને પાસવર્ડ અને આઈડી હોય તો સીધું લોગીન કરવાનું રહેશે
- ત્યાર પછી લાભાર્થી વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક લોગીન કર્યા બાદ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જ્યાં તમે અલગ અલગ ઘણી બધી યોજનાઓ બતાવશે જેમાં તમારે વિદેશ અભ્યાસ લોન પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ જે ઓનલાઈન અરજી ખુલે તેમાં લાભાર્થી વિદ્યાર્થીએ તેમની વિગતો ભરવાની રહેશે જેમકે અભ્યાસની વિગતો મિલકતની વિગતો તેવી તમામ વિગતો ભરીને અપલોડ કરવાની રહેશે
- ત્યારબાદ લાભાર્થી એ જમીનદારની એક વિગતો લોનની વિગતો જમીનદારની મિલકતની વિગતો બેન ખાતા ની વિગતો તેમને તમામ પ્રકારની વિગતો ભરીને તમામ પ્રકારના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ ઓનલાઇન અરજીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમારે અરજી સેવ કરીને સબમીટ કરવાની રહેશે
ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તમામ યોજનાઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ માટે અમલમાં મૂકેલી છે જેમાં યોજનાઓ અને બીજી અન્ય માહિતી મેળવવા માટે અમારી અક્ષય કી મુલાકાત લો અને મારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો