Vidhyasahayak bharti 2024 વિદ્યાસહાયક ભરતી 2024 કેટલી જગ્યા હશે અરજી કેવી રીતે કરવી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમે જાણી શકો છો
વિદ્યાસહાયક ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
પોસ્ટ | વિદ્યાસહાયક |
જગ્યા | 13852 |
માધ્યમ | ગુજરાતી અને અન્ય |
ધોરણ | ધોરણ-1થી 8 |
અરજી કરવાની શરુઆતની તારીખ | 7 નવેમ્બર 2024 (બપોરે 12 વાગ્યાથી) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16 નવેમ્બર 2024 (સાંજે 5 વાગ્યા સુધી) |
વેબસાઈટ | https://vsb.dpegujarat.in/ |
વિદ્યાસહાયક ભરતી 2024 ઉંમર મર્યાદા Vidhyasahayak bharti 2024
જે વિદ્યાર્થીઓ મિત્રો વિદ્યાસહાયક ભરતી ફોર્મ ભરવા માંગતા હોય તેમના માટે ઉંમર મર્યાદા જાણવી આવશ્યક છે તો ધોરણ 1 થી 5 માટે 18 વર્ષથી 33 વર્ષ સુધી ઉંમર મર્યાદા છે અને ધોરણ છ થી આઠ માટે 18 વર્ષથી 35 વર્ષ સુધી ઉંમર મર્યાદા રાખેલ છે
વિદ્યાસહાયક ભરતી 2024 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
- વિદ્યાસહાયક ભરતી 2024 અરજી કરવાની શરુઆતની તારીખ: 7 નવેમ્બર 2024 (બપોરે 12 વાગ્યાથી)
- અરજી કરવાની છેલ્લી તારીખ: 16 નવેમ્બર 2024 (સાંજે 5 વાગ્યા સુધી)
વિદ્યાસહાયક ભરતી 2024 માટે જગ્યા Vidhyasahayak bharti 2024
વિભાગ | માધ્યમ | જગ્યા |
ધોરણ 1થી5 | ગુજરાતી | 5000 |
ધોરણ 6થી 8 | ગુજરાતી | 7000 |
ધોરણ1થી8 | અન્ય | 1852 |
કુલ | 13852 |